રિસર્ચ પેપર (સંશોધન પત્ર) શિક્ષણકુંજ દ્વારા આયોજિત, ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી
શિક્ષણકુંજ દ્વારા આયોજિત, ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી
" આઝાદીનો અમૃત મહોત્સવ :સ્વાતંત્ર્ય ચળવળ અને ગુજરાત "
તા. ૨૮ ઑગસ્ટ, ૨૦૨૨
રવિવાર, સાંજે ૪ : ૦૦ વાગ્યે
(માધ્યમ : ગૂગલ મીટ)
રિસર્ચ પેપર (સંશોધન પત્ર) માટેની સબથીમ
(નીચે આપેલ સબથીમ પર " આઝાદીનો અમૃત મહોત્સવ : સ્વાતંત્ર્ય ચળવળ અને ગુજરાત" ના સંદર્ભને ધ્યાનમાં રાખીને રિસર્ચ પેપર તૈયાર કરવાનું રહેશે.)
૧. સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજી
૨. ગુજરાતના સ્વાતંત્ર્ય નરવીરો
૩. ગુજરાતની મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ
૪. સ્વાતંત્ર્ય ચળવળ અંતર્ગત ગુજરાતમાં થયેલી વિવિધ લડતો/આંદોલનો/સત્યાગ્રહો
૫. દાંડીકૂચ
૬. સ્વાતંત્ર્ય ચળવળ અને સરદાર વલ્લભભાઈ પટેલ
૭. તમારા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓ
૮. જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ- વિલીનીકરણ
રિસર્ચ પેપર (સંશોધન પત્ર) માટેના સૂચનો, નિયમો
◆ ફોન્ટ સાઈઝ : ૧૨ શ્રુતિ - ગુજરાતી
ખાસ નોંધ : રિસર્ચ પેપર ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં અને વર્ડ ફાઈલમાં જ સબમિટ કરવું.
◆ રિસર્ચ પેપર ઑનલાઈન સબમિટ કરવાની તારીખ : તા. ૧૧/૦૮/૨૦૨૨ થી ૨૫/૦૮/૨૦૨૨
◆ શબ્દ મર્યાદા : ૧૦૦૦ શબ્દો
◆ રિસર્ચ પેપર સબમિટ કરવાની ગૂગલ લિંક : અહી ક્લિક કરો
◆ રજૂઆત માટે સમય મર્યાદા : પાંચ મિનિટ
રિસર્ચ પેપર સેમિનાર સહભાગિતા માટેની પાત્રતા :
■ ફક્ત ગુજરાત રાજ્યના
★ માન્ય શાળાના શિક્ષકો - આચાર્યો (પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક)
◆ સી.આર.સી.કૉ. ઓર્ડીનેટર્સ
◆ બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર્સ
◆ કૉલેજના અધ્યાપકો
◆ D.EL.Ed, B.ed, DIET વ્યાખ્યાતાઓ
◆ PH.D. કરતાં વિદ્યાર્થીઓ
◆ B.Ed. કરતાં વિદ્યાર્થીઓ
◆ M.Ed, M.Phil કરતાં વિદ્યાર્થીઓ
◆ D.EL.Ed. કરતાં વિદ્યાર્થીઓ
સંપર્ક :
શ્રી દિનેશભાઈ ચૌહાણ (મો.૯૭૧૨૮૨૪૮૯૨)
શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા (મો.૯૭૨૨૫૦૦૧૯૭)
શ્રી રાજેશભાઈ ડાભી (મો.૯૦૯૯૪૯૮૦૯૪)
શ્રી રાજેશભાઈ પટેલિયા (મો.૯૭૧૨૯૪૮૬૨૭)
રિસર્ચ પેપર સેમિનાર માટેની માહિતી વાંચવા અહી ક્લિક કરો
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment