ધમાચકડી સમર કેમ્પ-2024
🎯 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024🎯
*સમર કેમ્પની તારીખ :*
*12/05/2024 થી* *18/05/2024*
*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.*
*રજિસ્ટ્રેશન તારીખ : 08/04/2024 થી 10/05/2024*
*રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો*
https://forms.gle/KDmB4t3QX4kmsexj8
આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, રમતોના ફોટોગ્રાફ, વાર્તા, બાળગીત, નાટક નો વિડિયો અપલોડ કરવો
ધમાચકડી" સમર કેમ્પ 2024 ડેઇલી રિસ્પોન્સ
https://forms.gle/JoarTjXY3QzXD7tT8
શિક્ષણકુંજની Youtube channel ને પણ Subscribe કરવી. જેથી દરેક વિડિયો આપને સૌથી પહેલા મળી રહે...
Subscribe કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://youtube.com/@shikshankunj
- *શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.
- *શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓનાં Video અપલોડ કરવાં પડશે.*
ખાસ નોંધ: વિડિયો ની સાઈઝ 500MB થી નાની રાખવી...
વિડિયો ની સાઈઝ નાની કરવા અહી ક્લિક કરો...
*ધમાચકડી સમર કેમ્પ -2024માં નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓના Video અપલોડ કરી શકો છો.*
- આર્ટ,
- ક્રાફટ,
- ચીટક કામ,
- કાગળ કામ,
- માટી કામ,
- દેશી રમત, વાર્તા, અભિનય ગીત, બાળગીત, નાટક, યોગ, સંગીત, હાથ વણાટ, ગણિત- વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના પ્રયોગો, પપેટ નિર્માણ, TLM નિર્માણ, રમકડાં નિર્માણ, વેસ્ટમાંથી બેસ્ટ, વાનગી બનાવવી, પ્રકૃતિ શિક્ષણ, સ્વચ્છતા શિક્ષણ, ઔષધિ વિશે માહિતી, વિવિધ વૃક્ષો વિશે માહિતી, ઐતિહાસિક સ્થળનો video વગેરે
ધમાચકડી સમર કેમ્પ 2024 ની માહિતી માટે pdf ડાઉનલોડ કરો
*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર દરેક વ્યક્તિને સમર કેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.*
🌸🌸🌸🌸🌸🌸🌸
*🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો 🌈*
🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ - 9712824892
🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા - 9722500197
🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી - 9099498094
*શિક્ષણકુંજ* *દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો ઑનલાઈન* *"ધમાચકડી" સમર કેમ્પ -2024*
*દિવસ-1, તા:12/5/2024*
*💢ક્રાફટ :* *રંગીન કાગળમાંથી રંગબેરંગી છત્રી બનાવવી || આરીફભાઈ પીરજાદા || ભુજપુર પ્રાથમિક શાળા નં -૧ || કચ્છ*
https://youtu.be/ZiPI_A-wj0Y
*💢નાટક,* *તારાબેન પટેલ, નગર પ્રા. કન્યા શાળા નં.1, નવસારી*
https://youtu.be/bahLUjcZSiM
*💫ગીત - દ્વારકાધીશ :* *દ્વારકાધીશ, રાજગોર ભક્તિ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ, કચ્છ*
https://youtu.be/MtOYrZoq-L0
*🔆દેશી રમત* *તુષારકુમાર વાઘેલા, ક્રિષ્નારામ મીણા, પી.એમ.શ્રી સજના તલાવડી પ્રા. શાળા, વિદ્યાનગર ,આણંદ*
https://youtube.com/shorts/o2G-vOGM1Po?feature=share
*💫મહેંદી ડિઝાઇન :* *જુગનીબેન શાંતિલાલ પિત્રોડા || શ્રી બળદિયા કન્યાશાળા || તા. ભુજ, જિ. કચ્છ*
https://youtu.be/KCf6g5NzpW8
💢 *મગફળીના ફોતરાંમાંથી વોલપીસ બનાવવું :* *દીપિકાબેન દિનેશભાઈ વણકર || કાસિન્દ્રા પ્રાથમિક શાળા*
https://youtu.be/ReIKrxJnyYs
*🔆દેશી રમત : સાપની પૂંછડી* *કૈલાસબેન જાદવ || કનૈયાબે પ્રાથમિક શાળા || તા. ભુજ,જિ. કચ્છ*
https://youtu.be/TGfLU5YdENk
💢 *બાળગીત - સુંદર મજાનું ગલૂડિયું* *નીલમબેન જાદવ || શ્રી દેસાઈવાડા પ્રાથમિક શાળા || દાહોદ*
https://youtu.be/uMjUOuQ9HQ4
*દિવસ-2 તા:13/5/2024*
*💢વેસ્ટમાંથી બેસ્ટ -ચકરડી બનાવવી :* *રેખાબેન જે. કશ્યપ, માતાના વડ પ્રા શાળા, દેવગઢ બારીયા*
https://youtu.be/_2HRg3v3iTU
*💢માતૃ વંદના* *ઉષ્માબેન શુક્લ || શ્રી ભુજોડી પ્રાથમિક શાળા || તા. ભુજ, જિ. કચ્છ*
https://youtu.be/MhHbJCCbcNo
*💫વેસ્ટમાંથી બેસ્ટ* *કાવ્યા મકવાણા || ઈ.ટી.એસ. || તા. નડિયાદ જિ. ખેડા*
https://youtu.be/zwu6lmTLyF4
*🔆પેન પેન્સિલ શોધ* *કૈલાસબેન જાદવ || કનૈયાબે પ્રાથમિક શાળા || તા. ભુજ, જિ. કચ્છ*
https://youtu.be/uJcZ6akDKgo
*💫બાળવાર્તા :* *હરનિશા તન્ના, પી.વી. મોદી સ્કૂલ, જામનગર*
https://youtu.be/s7ji3MuSlvc
💢 *કિચન વેસ્ટ કંપોસ્ટ :* *પ્રજાપતિ અનિતા, પી.એમ. સજના તલાવડી પ્રા. શાળા, આણંદ*
https://youtu.be/yMYij9RoyIM
*🔆ક્રાફટ, દેડકો* *સત્યમ મહેશ્વરી, દેશલપર પ્રા. શાળા, ભુજ, કચ્છ*
https://youtube.com/shorts/9qCjF1oL42E?feature=share
💢 *પ્રાણીઓનું સી.ડી. ચક્ર* *તેજલબેન સુથાર, આણંદ*
https://youtube.com/shorts/h0Q5A9fDsuw?feature=share
*દિવસ-3 તા:14/5/2024*
*💢જેઠાદાદાની વાર્તા*
*દેવાંશી નરેશ વણકરવનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા - સુરત*
https://youtu.be/iUOHMos2aRM
*🔆16 સારની રમત*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/NJLwnMyDvww
*💢कालभैरव स्त्रोत*
*રાજગોર ભક્તિ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ, કચ્છ*
https://youtu.be/gAvftlf12fg
*🔆દેશી રમત : ભૂખ્યા વરુઓ*
*અમિતા જાદવ || વેકરીયા પ્રાથમિક શાળા || તા : વિરમગામ જિ. : અમદાવાદ*
https://youtu.be/kkAW9aL0Rb0
*💢એક મિનિટની રેતઘડી*
*તેજલબેન કિરીટભાઈ સુથાર || કાસોર કુમાર શાળા || તા. સોજીત્રા જિ. આણંદ*
https://youtu.be/-tSGGQnHsR8
*🔆પપેટ: FLN પ્રવૃત્તિ*
*તારાબેન પટેલ, નગર પ્રા. કન્યા શાળા નં.1, નવસારી*
https://youtu.be/GqhxCPSZXrM
*💢જાદૂઈ કાગળ*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/K1n8cQaCa7k
*🔆આર્ટ*
*રબારી જશુ હીરાભાઈ તા. નખત્રાણા, જિ. કચ્છ*
https://youtube.com/shorts/7Am_jI46WB8?feature=share
*💢દેશી રમત*
*સાહિલ રાવળ, આયશા પરમાર,પી.એમ.શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા વિદ્યાનગર તા.આણંદ, જિ.આણંદ*
https://youtube.com/shorts/PVvVzS2S3Jk?feature=share
*દિવસ-4 તા:15/5/2024*
*💢હાથના મોજામાંથી કૂકડાનું પપેટ*
*રેખાબેન કશ્યપ, માતાના વડ પ્રા. શાળા,દેવગઢ બારીયા, દાહોદ*
https://youtu.be/6Y6Pc_EvjxE
*🔆અપરાજીતાના ફૂલ ની ચા*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/pqPVsvczHAE
*💢અભિનય ગીત: ચણ ચણ બગલી ચણાની દાળ*
*નીતાબેન પટેલ,પીએમ શ્રી બાલિયાસણ પ્રા. શાળા,મહેસાણા*
https://youtu.be/R3VBrlRiTs4
*🔆દેશ ભક્તિ ગીત || ગુજરાત છે અમૃતધારા*
*શ્વેતા પટેલ, Primary school Gadkhol || Ankleshwar*
https://youtu.be/BSbl7gckNvU
*💢રમત માછલી અને માછીમાર*
*જુગનીબેન પિત્રોડા, બળદિયા કન્યા શાળા*
https://youtu.be/OT9wOjN6APs
*🔆પપેટ શો*
*ચુડાસમા માયા , માં સરસ્વતી પ્રા. શાળા, રાજકોટ*
https://youtu.be/rgxdomQqrXk
*💢૯ ચોરસની અનોખી ડિઝાઈન*
*તેજલબેન સુથાર, કાસોર કુમાર શાળા, તા. સોજીત્રા, જિ. આણંદ*
https://youtube.com/shorts/I24cSIhlK0s?feature=share
*💢જાદૂઈ પાણી*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/FSjya-1js8s
*🔆વૈજ્ઞાનિક રમકડું : યો યો* *મકવાણા વિદ્યા મનસુખભાઈ, ધોરણ 2,શ્રી બળદિયા કન્યાશાળા, તા. ભુજ, જિ. કચ્છ*
https://youtube.com/shorts/71X8_lyIJ8I?feature=share
*દિવસ-5 તા:16/5/2024*
*💢ફ્રૂટના કવરમાંથી ફૂલ*
*જિનેશાબેન લાભચંદ્ર શાહ || પી.એમ.શ્રી સજના તલાવડી પ્રા. શાળા*
https://youtu.be/8sOiX98_PbE
*💢ચપળતાથી ગ્લાસ ગોઠવો*
*તેજલબેન સુથાર, કાસોર કુમાર શાળા તા. સોજીત્રા, જિ. આણંદ*
https://youtube.com/shorts/opkuyfBE4GA?feature=share
*🔆જૂનાં કપડાંમાંથી પગલુછણિયું*
*નમ્રતાબેન અનિરુદ્ધ ભટ્ટ || બોરીસણા અનુપમ પ્રા. શાળા*
https://youtu.be/6RoRxTZOCY8
*💢 માટીમાંથી ઊંટ*
*ચૌધરી સત્યમ, દોલતપર પ્રા. શાળા, થરાદ, બનાસકાંઠા*
https://youtu.be/KUZF3JBliB0
*🔆યોગા*
*ખ્યાતિ મકવાણા, English Teaching School || Nadiad || Kheda*
https://youtu.be/DeFpWHNuZFM
*💢સ્ટીકર મેકિંગ*
*કાવ્યા મકવાણા || English Teaching School | Nadiad || Kheda*
https://youtu.be/Q6QJ48puz1k
*🔆હળદરનો જાદુઇ પ્રયોગ*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/vV95xgA5slY
*🔆અભિનય ગીત :અટકુ મટકું*
*શ્વેતા પટેલ || Primary school Gadkhol || Ankleshwar*
https://youtu.be/IVIaGx3niNI
*💢ક્રાફટ*
*નિશા ઠક્કર, ભુજ*
https://youtube.com/shorts/RfMQ6aa1h1w?feature=share
*દિવસ-6 તા:17/5/2024*
*🔆નાટક :* *सच्चा हीरा :*
*તારાબેન પટેલ, નગર પ્રા. કન્યા શાળા નં.1, નવસારી*
https://youtu.be/zsKYYCYbEI4
*💢પ્રવૃત્તિ : પેન બોક્સ*
*દીપિકાબેન વણકર, કાસીન્દ્રા પ્રા. શાળા, તા. ધોલેરા, જિ. અમદાવાદ*
https://youtu.be/V2o8T2wFNSg
*🔆બાળવાર્તા*
*પંડ્યા વિહાન, માર્ગદર્શક : ડૉ. કોમલબેન સચદે, સુખપર (રોહા) પ્રા.શાળા, તા. નખત્રાણા, જિ. કચ્છ*
https://youtu.be/KO39UdptnQU
*🔆દેશી રમત : બરફ પાણી*
*કૈલાસબેન જાદવ || કનૈયાબે પ્રાથમિક શાળા || તા. ભુજ, જિ. કચ્છ*
https://youtu.be/TSsiJefNVFU
*💢અભિનય ગીત*
*દેવાંશી નરેશભાઈ વણકર, વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા - અઠવાગેટ , સુરત*
https://youtu.be/py6_SqLREAU?feature=shared
*🔆Don't Thouch & Can D0*
*અનિતા પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/cKFFAAquXpI
*💢એક મિનિટની રમત* *નીલમબેન જાદવ || દેસાઈવાડા પ્રાથમિક શાળા || તા. જિ. : દાહોદ*
https://youtu.be/SskB7bblHC4
*🔆શાકભાજીનું સી.ડી. ચક્ર*
*તેજલબેન સુથાર, આણંદ*
https://youtube.com/shorts/EyTrf29rnqI?feature=share
*🔆જાદૂઈ ફુવારો*
*અનિતા મથુરલાલ પ્રજાપતિપી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળાવિદ્યાનગર, આણંદ*
https://youtube.com/shorts/FZnmR8YyoKo?feature=share
*દિવસ-7 તા:18/5/2024*
*💢કાગળ કામ*
*પરમાર અલકાબેન જેઠાભાઇ || શ્રી હરિપુરા પ્રાથમિક શાળા || તા. સાવલી, જિ. વડોદરા*
https://youtu.be/c2eVFbE5Sis
*🔆સિક્કો થયો ગાયબ*
*અનિતા મથુરલાલ પ્રજાપતિ,પી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળા,વિદ્યાનગર, આણંદ*
https://youtu.be/4GRaTLY9GeU
*💢બાળવાર્તા : આત્મવિશ્વાસ સફળતાનો આધાર*
*નીલમબેન જાદવ || શ્રી દેસાઈવાડા પ્રાથમિક શાળા || દાહોદ*
https://youtu.be/ZMzleqReWsA
*🔆Easy Making Jungle scene in Laptop*
*ધ્રુવ કાર્તિકભાઈ ઉમરાણીયા || || તા. ભુજ*
https://youtu.be/be_qFNxLyLo
*💢ક્લેમાંથી સસલું*
*જિનેશાબેન શાહ, પી.એમ.શ્રી સજના તલાવડી પ્રા. શાળા, વિદ્યાનગર, આણંદ*
https://youtube.com/shorts/lWgJsujsSkE?feature=share
*🔆નિશાન લગાવો અને જીતો*
*તેજલબેન સુથાર || કાસોર કુમાર શાળા || તા. સોજીત્રા, જિ. આણંદ*
https://youtu.be/6eCFJBWrh2o
*🔆વાર્તા : વેકેશનની મજા* *પન્નાબહેન પટેલ, S R P વાવ પ્રા. શાળા*
https://youtu.be/TrFeOQtaVrY
*💢અભિનય*
*SONI RASHMITABEN , SHAJPUR SHALA NO.2, VIRAMGAM, AHMEDABAD*
https://youtube.com/shorts/f5M7FI9nIZE?feature=share
*જાદૂઈ ગ્લાસ*
*અનિતા મથુરલાલ પ્રજાપતિપી.એમ.શ્રી. સજના તલાવડી પ્રા. શાળાવિદ્યાનગર, આણંદ*
https://youtube.com/shorts/4LEkvGkaG7E?feature=share
*🔆દેશી રમત*
*આશા રાવળ,અર્જુન વસાવા, પી.એમ.શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા વિદ્યાનગર આણંદ*
https://youtube.com/shorts/yY3Zem0npsM?feature=share
*💢બાળગીત*
*હરનીશા તન્ના, પી.વી.મોદી સ્કૂલ, જામનગર*
https://youtube.com/shorts/TM8Bee-cy50?feature=share
☀️"શિક્ષણકુંજ"* સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.
*💫શિક્ષણકુંજ બ્લોગ* crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻
*💫શિક્ષણકુંજ YouTube ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે
*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*
*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)
*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)
*💫શિક્ષણકુંજ Instagram*
આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻
*☀️શિક્ષણકુંજ☀️*