Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
6 જૂન આજનું દિન વિશેષ
ટહુકો બાળગીત સ્પર્ધા ,RESULT
"શિક્ષણકુંજ" દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઓનલાઇન "ટહુકો" બાળગીત સ્પર્ધા ,RESULT
સ્પર્ધા સમય:- 5-સપ્ટેમ્બર-2021 થી 30-સપ્ટેમ્બર-2021
પરિણામ તારિખ:- 31-ઑકટોબર- 2021
*🌈"શિક્ષણકુંજ"* દ્વારા આયોજિત રાજ્યકક્ષાની *" ટહુકો"* બાળગીત સ્પર્ધા, સપ્ટેમ્બર-2021
🏆દરેક રચનાકારની કૃતિઓ ખૂબ જ સુંદર રહી છે.
🥇🥈🥉તેમાંથી તારણ કરતા અમારી મુશ્કેલીઓ વધી હતી. પણ અહીં અમે *💐ફૂલ નહીં ફૂલની પાંખડી🌻* સ્વરૂપે આપને સ્પર્ધાના પ્રથમ ત્રણ નંબર વિભાગ મુજબ આપતા આનંદની લાગણી અનુભવીએ છીએ.
🙏🏆દરેક *"ટહુકો"* બાળગીત સ્પર્ધામાં ભાગ લેનાર રચનાકાર અને કલા પ્રેમીને *"શિક્ષણકુંજ"* *🌞ખૂબ ખૂબ અભિનંદન👏🏻* પાઠવે છે.
*🙏💐શિક્ષણકુંજ💐🙏*
આંતર જિલ્લાના નવાચારી શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાની ઓનલાઇન "ટહુકો" બાળગીત સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી 200+ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો.જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો તથા અન્ય સાહિત્યક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લઇ 200+ જેટલા બાળગીત ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આયોજકોને મોકલેલા હતા.
બાળગીત એક નવું વિશ્વ બાળક સામે મૂકી શકે છે. બાલગીતાથી બાળકની સર્જનશક્તિ , કળાત્મકશક્તિ અને કલ્પના શક્તિ વધે છે. બાળગીત ગમે તે ભાષામાં હોય તો પણ બાળક નવા શબ્દો શીખે છે અને તેનો શબ્દવૈભવ વધે છે. અને પોતે જણાતા, આસપાસના ,સમાજના ,વાંચેલા નવા શબ્દો નો ઉપયોગ કરતા શીખે છે અને તેના મા કવિત્વપણું વિકસે છે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં સપડાઇ રહ્યો છે ત્યારે "ટહુકો" બાળગીત સ્પર્ધા સપ્ટેમ્બર 2021વિષય અંતર્ગત સંકલિત થયેલ આ બાળગીતો ઉત્તમ બાળસાહિત્યકારોની સર્વોત્તમ કૃત્તિઓનું સંકલન છે.જે પુસ્તક સ્વરૂપે સાહિત્ય જગતનું અમૂલ્ય નજરાણું બની રહેશે.આ સ્પર્ધામાં બે વિભાગમાં નીચે મુજબ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ છે.
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે🏆
પ્રથમ નંબર:- 501 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 201 રૂપિયા + સર્ટિફિકેટ
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે🏆
પ્રથમ નંબર:- 501 રુપિયા+ સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 301 રુપિયા+ સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 201 રૂપિયા+ સર્ટિફિકેટ
📢 *💐નવા વર્ષ- નૂતન વર્ષ👏🏻* ની *🌈નવી સ્પર્ધા🎨* સાથે આપની સમક્ષ ફરીથી હાજર થઈશું.🙏
🙏🤝જોડાયેલા રહો *શિક્ષણકુંજ"* સાથે *🪀Whatsapp* ગ્રૂપ *http://bit.ly/શિક્ષણકુંજ*
🪀🤝ગ્રૂપમાં જોડાયેલા રહેશો તો અમારું દરેક અપડેટ્સ આપને સમયસર મળી રહેશે અને દરેક સ્પર્ધા અને ન્યુઝ આપને પહેલા મળતા રહશે🙏
વિદ્યાર્થી વિભાગના વિજેતા:
(1) પ્રથમ નંબર:-તર્જની મહેશકુમાર પટેલ
શાળા: અનુપમ પ્રાથમિક કન્યા શાળા,મહેસાણા
501 રૂ, + પ્રમાણપત્ર
(2) દ્વિત્તીય નંબર:-જાડેજા મિશાબા હકુમતસિંહ,
શાળા:-શ્રી સુખપર (રોહા) પ્રાથમિક શાળા, કચ્છ
301 રૂ, + પ્રમાણપત્ર
(3) તૃત્તીય નંબર:-કુંજલ પ્રવિણભાઇ પોકાર
શાળા:- શ્રી ત્રિવેણી વિદ્યામંદિર જીયાપર, કચ્છ
201 રૂ. + પ્રમાણપત્ર
જનરલ વિભાગ 2:- કૉલેજથી ઉપરના વિજેતા:
(1) ડૉ.રેખા શાહ, મોરબી
501 રૂ, + પ્રમાણપત્ર
(2) તેજલ રોનક ગોર
શાળા:- ગંઢેર પ્રાથમિક શાળા, કચ્છ
301 રૂ,+ પ્રમાણપત્ર
(3) છાયા મહેન્દ્રકુમાર ભગત
શાળા:- શ્રી વનિતા વિશ્રામ પ્રાથમિક શાળા, સુરત
201 રૂ, + પ્રમાણપત્ર
તમામ વિજેતાઓને ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ઇનામની રાશી પોંહચાડવામાં આવેલ છે.
🙏શિક્ષણકુંજ🌈
દરેક સાહિત્ય રસિક મિત્રો પોતાનું આશ્વાસન *પ્રમાણપત્ર* નીચે આપેલ લિંક પર ક્લિક કરીને *પોતાનું નામ* સર્ચ કરીને *ડાઉનલોડ* કરી શકાશે
https://drive.google.com/drive/folders/1ed-yKl9LF1icFR7rhEh8NmBL504IPt30?usp=sharing
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી :-
ઓનલાઈન "ટહુકો" બાળગીત સ્પર્ધાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સ્પર્ધાના સર્જક ,સંયોજક, સંકલનકાર તરીકે:-
👉શ્રી રાજેશકુમાર એન પટેલિયા (મુખ્યશિક્ષક શ્રી)
નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા, તા:નખત્રાણા- કચ્છ
👉શ્રી રાજેશભાઈ ધનજીભાઈ ડાભી "રાજ"
સારંગવાડા પ્રાથમિક શાળા, તાલુકો: અબડાસા- કચ્છ
👉શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ (ઉ.શી.),
ઉંટવેલિયા પ્રાથમિક શાળા તાલુકો : થરાદ બનાસકાંઠા
👉શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરીયા ,
જડસા પ્રાથમિક શાળા તાલુકો :ભચાઉ-કચ્છ,
👉શ્રી હિરેનભાઈ દિલીપભાઈ ગોહિલ "હિરું"
શ્રી અનગઢ ગ્રુપ પ્રાથમિક શાળા -વડોદરા
👉વાઘેલા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ "મોજીલા માસ્તર"
શ્રી અવણીયા પ્રાથમિક શાળા, ભાવનગર
સમગ્ર ગુજરાતમાંથી ધણા બાળપ્રેમીઓ અને સાહિત્યકારોએ તમામ વિજેતા સ્પર્ધકો તથા આયોજક ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યાં હતાં..
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
"શિક્ષણકુંજ " દ્વારા રાજ્યકક્ષાની ટહુકો બાળગીત સ્પર્ધા-2021
"શિક્ષણકુંજ " દ્વારા રાજ્યકક્ષાની ટહુકો બાળગીત સ્પર્ધા-2021 ( સપ્ટેમ્બર-2021)
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
"ટહુકો" બાળગીત સ્પર્ધા સપ્ટેમ્બર 2021
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
સ્પર્ધા સમય:- 5-સપ્ટેમ્બર-2021 થી 30-સપ્ટેમ્બર-2021
પરિણામ તારિખ:- 31-ઑક્ટોબર- 2021
🏵️ આ સ્પર્ધામાં તમામ લોકો સહભાગી થઈ શકશે..🏵️
- આ સ્પર્ધામાં ત્રણ શ્રેષ્ઠ બાળગીતકારોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
- પુરસ્કારની રકમ વિજેતાઓના ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે પહોંચાડવામાં આવશે.
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે🏆
પ્રથમ નંબર:- 501 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 201 રૂપિયા + સર્ટિફિકેટ
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે🏆
પ્રથમ નંબર:- 501 રુપિયા+ સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 301 રુપિયા+ સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 201 રૂપિયા+ સર્ટિફિકેટ
🙏🏻 નમસ્કાર મિત્રો🙏🏻
"શિક્ષણકુંજ" દ્વારા રાજ્યકક્ષાની મેગા "ટહુકો બાળગીત સ્પર્ધા સપ્ટેમ્બર - 2021" નું આયોજન કરી રહ્યાં છીએ. આપ દરેક સાહિત્યકાર મિત્રો અને બાળગીતકારો ભાગ લઈ શકો છો. આપને બાળગીત લખવામાં રુચી હોય તો આપ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. આપ આ સ્પર્ધામાં ભાગ લો અને આપના મિત્રો, સગાં વહાલાં, કે અન્ય ગ્રૂપ દ્વારા વધારે મિત્રોને આમાં ભાગ લેવડાવી શકો છો.. આપ સર્વ સાહિત્ય રસિકોનું "શિક્ષણકુંજ" માં ભાવભીનું સ્વાગત છે.
💠 ટહુકો બાળગીત સ્પર્ધા-2021ના સામાન્ય નિયમો:- 💠
( 1 ) આપનું બાળગીત સ્વરચિત તથા મૌલિક રચના હોવી જોઈએ અને ક્યાંય પ્રકાશિત થયેલ ન હોવું જોઈએ.
(2) આપ એક જ બાળગીત મોકલી શકશો. આપે મોકલેલી બાળગીત પરિણામ ન આવે ત્યાં સુધી અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત કરી શકશો નહી.
(3) આપના બાળગીતનું પરિણામ નિર્ણાયકો દ્વારા જાહેર કરવામાં આવશે. અને નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે.
(4) આપ આપની કૃતિ અહીં આપેલ લિંકમાં જઈને સબમિટ કરાવી શકશો અથવા નીચે આપેલ એડમિનના(9712824892) નંબર પર પણ રચના મોકલી શકશો, 30/09/2021 તારીખ રાત્રે 12:00 સુધી બાળગીત સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ મળેલ કૃતિ સ્વીકારમાં આવશે નહીં.
(5) નીચે આપેલ લિંકમાં નમૂનો આપેલ છે.તે પ્રમાણે બાળગીત મોકલવી.
(6) "હું........... બાળગીત બાહેંધરી આપું છું..આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે." કોઈ પણ બાળગીત બાહેંધરી સાથે જ સ્વીકાર થશે..
(7) ઉપર બાળગીતનું શીર્ષક અને બાળગીત નીચે રચનાકારનું નામ, સંસ્થા કે શાળાનું નામ અને મોબાઈલ નંબર અવશ્ય લખવો.
(8) તા. 05/09/2021થી તા. 30/09/2021સુધીનો સ્પર્ધાનો સમય રહેશે, પરિણામ તારીખ 31/10/2021ના રોજ આપવામાં આવશે.
(9) ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
ટહુકો બાળગીત મોકલવા માટેનો નંબર:- 9712824892
💠 "શિક્ષણકુંજ" વડે કરેલ ટહુકો બાળગીત સ્પર્ધાના આયોજક...💠
- ચૌહાણ દિનેશભાઈ ધનાભાઈ 9712824892
- કાલરિયા નરેન્દ્ર મણિલાલ
- ડાભી રાજેશભાઈ ધનજીભાઈ "રાજ"
- પટેલીયા રાજેશભાઈ નટવરભાઈ
- ગોહેલ હિરેનકુમાર દિલીપભાઈ "હિરું"
- વાઘેલા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ "મોજીલા માસ્તર"
🌷🌷🌷🌷🌷🌷
👉નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે.પરિણામ અહીં ગ્રૂપમાં જ મુકવામાં આવશે.
🏅🏅🏅🏅🏅
ઘરે રહો, સ્વચ્છ રહો, સુરક્ષિત રહો
🙏🏻🙏🏻દરેક નાગરિક વેક્સિનેશન (રસીકરણ) કરાવીને રાષ્ટ્ર સેવામાં સહભાગી બને..🙏🏻🙏🏻
"શિક્ષણકુંજ " દ્વારા રાજ્યકક્ષાની ટહુકો બાળગીત સ્પર્ધા-2021 PDF ડાઉનલોડ કરો:- અહિ ક્લિક કરો
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.













