શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ધિંગામસ્તી સમર કેમ્પ-2023

  ધિંગામસ્તી સમર કેમ્પ-2023









શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન "ધિંગામસ્તી" સમર કેમ્પ-2023

સમર કેમ્પની તારીખ :
20/05/2023 થી 26/05/2023




  • શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધિંગામસ્તી" સમર કેમ્પ-2023માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.


રજિસ્ટ્રેશન તારીખ : 23/04/2023 થી 19/05/2023




રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇




  • શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધિંગામસ્તી" સમર કેમ્પ-2023માં  વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, તથા ગુજરાત રાજ્યના  તમામ નાગરિકો રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.



  • શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધિંગામસ્તી" સમર કેમ્પ-2023માં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓનાં Video અપલોડ કરવાં પડશે.

  • શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધિંગામસ્તી" સમર કેમ્પ-2023માં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર દરેક વ્યક્તિને સમર કેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.


ધિંગામસ્તી સમર કેમ્પ -2023માં નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓના Video અપલોડ કરી શકો છો.



  • આર્ટ, 
  • ક્રાફટ, 
  • ચીટક કામ, 
  • કાગળ કામ, 
  • માટી કામ, 
  • દેશી રમત,  
  • વાર્તા, 
  • અભિનય ગીત, 
  • બાળગીત, 
  • નાટક, 
  • યોગ, 
  • સંગીત, 
  • હાથ વણાટ, 
  • ગણિત- વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, 
  • વિજ્ઞાનના પ્રયોગો, 
  • પપેટ નિર્માણ, 
  • TLM નિર્માણ, 
  • રમકડાં નિર્માણ, 
  • વેસ્ટ માંથી બેસ્ટ, 
  • વાનગી બનાવવી, 
  • પ્રકૃતિ શિક્ષણ, 
  • સ્વચ્છતા શિક્ષણ, 
  • ઔષધિ વિશે માહિતી, 
  • વિવિધ વૃક્ષો વિશે માહિતી, 
  • ઐતિહાસિક સ્થળનો video વગેરે

આ સિવાય બીજી શૈક્ષણિક પ્રવૃત્તિ રજૂ કરી શકો છો... છતાં આયોજકો ને એક વાર પૂછી લેવું...


PDF ફાઈલ માટે અહી ક્લિક કરો.......👇








કૃતિ મોકલવા માટે અને વિડિઓ અપલોડ કરવા માટે નીચેની સૂચનાઓ ખાસ વાંચવી


✓વિદ્યાર્થી વર્ગને ધ્યાનમાં રાખી સરળ શૈલીમાં Video બનાવવો.
✓Video પાંચ મિનિટથી વધુ ન હોવો જોઈએ.
✓Video Size Limit 500 MB થી વધુ ન હોવી જોઈએ.
✓Voice અને Video ની ગુણવત્તા પર ધ્યાન આપવું.
✓Video Original હોવો જોઈએ, કૉપીરાઇટ કન્ટેન્ટ ન હોવું જોઈએ.  
✓Video માં બેકગ્રાઉન્ડ music મૂકવું નહીં, તેમજ હિન્દી, ગુજરાતી જેવા કૉપીરાઇટ ગીતોનો ઉપયોગ ન કરવો.
✓Video માં શાળા, શિક્ષક કે વિદ્યાર્થી નામ મૂકવું નહીં. શાળા, શિક્ષક કે વિદ્યાર્થી નામ અહીંથી એડિટ કરી મૂકવામાં આવશે.
✓ Video Landscap ( આડો કેમેરો)  મોડમાં જ હોવો જોઈએ.
✓ Video  ક્લિયર, બિજા કોઈ અવાજ વગરનો, પાછળ સારુ બેકગ્રાઉંડ હોય ( શક્ય બને ત્યા સુધી પ્લેન (એકજ કલરનુ) હોય)
✓ મોબાઇલ કોઈ જગ્યા પર મુકી ને વિડિઓ રેકોર્ડિંગ કરવો. કેમેરો હલતો હોય  તેવો નહી.
✓ જેના માટે Video છે. તે સામગ્રી ( વસ્તુ ) ચોખ્ખી દેખાય તેવો Video હોય.
✓ આખરી નિર્ણય નિર્ણાયકો ( આયોજકો) નો રહેશે.









🌈" શિક્ષણકુંજ " ના આયોજક 🌈

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ - 9712824892
🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા - 9722500197
🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી - 9099498094
🤝 શ્રી રાજેશકુમાર એન. પટેલિયા - 9712948627




☀️"શિક્ષણકુંજ" સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.


💥શિક્ષણકુંજ ખાસ

👉🏻દર મહિને ફેસબુક ગ્રૂપ માં Top-10  પોસ્ટ અને Commenter રજૂ કરવામાં આવે છે.
👉🏻દર બે મહિને શિક્ષણ ને લગતી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેક વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા સમગ્ર ગુજરાત સમક્ષ રજૂ કરી શકે 
👉🏻દરરોજ દિન વિશેષ, જાણવા જેવું, જનરલ નૉલેજ, સુવિચાર, અવનવું, પંચાગ, આજની મહત્વની ઘટનાઓ જેવી ઉપયોગી પોસ્ટ ગ્રૂપ માં જ મૂકવામાં આવે છે.


💫શિક્ષણકુંજ બ્લોગ  crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻



💫શિક્ષણકુંજ YouTube  ચેનલ ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે





💫શિક્ષણકુંજ Telegram ચેનલ ( એક ચેનલ ઓલ પોસ્ટ)




💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)


💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ




💫શિક્ષણકુંજ Instagram


 🙏🏻 આપના સાથ અને સહકાર સાથે આભાર 🙏🏻
☀️શિક્ષણકુંજ☀️




*શિક્ષણકુંજ* *દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો ઑનલાઇન* *"ધિંગામસ્તી" સમર કેમ્પ -2023*

*દિવસ-1 તા:20/5/2023*

*💢ક્રાફટ :* *રંગીન કાગળમાંથી પક્ષી બનાવવા : આરીફભાઈ પીરજાદા*
https://youtu.be/cFxZV6IMDt8

*💫સંસ્કૃત શ્લોક (તાંડવ) :* *રાજગોર ભક્તિ*
https://youtu.be/_uLLWMPCFfs

*💫મહેંદી ડિઝાઇન :* *પિત્રોડા જુગનીબેન*
https://youtu.be/v3KpK94c6B0

💢 *અંગ્રેજી કવિતા :* *મહેશ્વરી મંજુલા*
https://youtu.be/v1KfRJ5LwZw

💢 *અખરોટ માંથી જીવજંતુ બનાવવા :* *રેખાબેન કશ્યપ*
https://youtu.be/yF92hKGF7uQ




*દિવસ-2 તા:21/5/2023*

*💢 પુષ્પગુચ્છ બનાવવા :* *પિત્રોડા જુગનીબેન*
https://youtu.be/MmYo0TmaA6k

*💫ક્રાફટ :* *રંગીન કાગળમાંથી સરકતી ઈયળ બનાવવી: આરીફભાઈ પીરજાદા*
https://youtu.be/z-k5PJ-1vBQ

*💫પ્રવાસ સ્થળ - મનાલી (હિમાચલ પ્રદેશ)  :* *નીલમબેન જાદવ*
https://youtu.be/1l_24jSflmg

💢 *વિજ્ઞાન પ્રયોગ :* *વેદાંત પટેલ*
https://youtu.be/iiKd2OeN6fg

💢 *Word Puzzel Game* *ઠાકર રીનાબેન હસમુખલાલ*
https://youtu.be/jP92nMeydZ8

💢 *પ્રકૃતિ શિક્ષણ* *સરૈયા દેવાંશી*
https://youtu.be/pWHfWWleybc





*દિવસ-3 તા:22/5/2023*

*💢 ક્રાફટ : વેસ્ટમાંથી બેસ્ટ : ઝુમર બનાવવા - રેખાબેન કશ્યપ*
https://youtu.be/xBY0i6MxClE

*💫ક્રાફટ : ચાનો કપ મૂકવા માટેનું સ્ટેન્ડ - જિનેશાબેન શાહ*
https://youtu.be/9BOCvT3YOx4

*💫તમે આ જોયું છે? પ્રવાસ - વાઘા બોર્ડર - નીલમબેન જાદવ*
https://youtu.be/kUENhsLPFAo

💢 *One Minute Game - બિન દેખે જીતે - ડાભી રાજેશ* 
https://youtu.be/QKdZI55lzxA

💢 *બાળગીત : શ્વેતાબેન પટેલ*
https://youtu.be/HD4BLHpLb6w

💢 *અભિનય ગીત - તુલસીબેન*
https://youtu.be/kFtlRJuA8xA



*દિવસ-4 તા:23/5/2023*

💢 *हम कथा सुनाते राम सकल गुणधाम की।* 
*ये रामायण है पुण्य कथा श्री राम की।।* - *રાજગોર ભક્તિ* 
https://youtu.be/2hVX_2BwsNU

*💢 ક્રાફટ : બેઝ બનાવવા - જુગનીબેન પિત્રોડા*
https://youtu.be/wg7GVSeftec

💢 *અભિનય ગીત, ચાલો જઈએ ફરવા - મનીષાબેન જાદવ*
https://youtu.be/_wcnW3WYR-k

*💫તમે આ જોયું છે? પ્રવાસ :  રાજસ્થાનના બિકાનેરનો જૂનાગઢ કિલ્લો - નીલમબેન જાદવ*
https://youtu.be/2wC3lgXr2GY

*💫બાળગીત : નાની મારી આંખ, - જીયાન્શી  પરવાડીયા*

https://youtu.be/3YN-moDz2So

💢 *પર્ણ પોથી - જુગનીબેન પિત્રોડા*
https://youtu.be/0sBvQIOtFOY



*દિવસ-5 તા : 24/5/2023*

💢 *ઐતિહાસિક સ્થળ :* *જલિયાંવાલા બાગ - નીલમબેન જાદવ*
https://youtu.be/DOhLX2z7AZw

💢 *ક્રાફ્ટ : રંગ બેરંગી માછલીઓ - આરીફભાઈ પીરજાદા*
https://youtu.be/tWSviTuUEPw

💢 *બાળગીત : ચાંદો સૂરજ રમતા'તા, - જીયાન્શી  પરવાડીયા*
https://youtu.be/qzwWxN8mlhI

💫 *ક્રાફ્ટ : Dancing Bug - રેખાબેન કશ્યપ*
https://youtu.be/OqVnlnyT304

💫 *વાર્તા : બે બકરીઓ - પિહુ શાહ*
https://youtu.be/kLjmeFVoFbs

💢 *અભિનય ગીત : લીલી પીળી બસ - શ્વેતાબેન પટેલ*

https://youtu.be/yDTQFz2KCLY


*દિવસ-6 તા : 25/5/2023*

💢 *પેપર વેઇટ બનાવવું, જિનેશાબેન શાહ*
https://youtu.be/IKT1x-Lu4w8

💢 *ક્રાફ્ટ : તરબૂચમાંથી બાસ્કેટ, જુગનીબેન પિત્રોડા*
https://youtu.be/3OsVjZuxoVw

💢 *અભિનય ગીત : એક મારી ઢીંગલી - જિયા વણકર*
https://youtu.be/fbdvQUyf7ec

💫 *ક્રાફ્ટ : કાગળમાંથી મધમાખી બનાવવી - રેખાબેન કશ્યપ*
https://youtu.be/fpGP-hfPXDU

💫 *અભિનય ગીત : મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત - નિરાલી  દવે*
https://youtu.be/KEXcCdrK9Vo

💢 *દેશી રમત : અષ્ટકોણ - એક હરોળમાં ત્રણ કૂકરી (Octagon - Three in one row) - જુગનીબેન પિત્રોડા*
https://youtu.be/WS2y5cOZPYw




*દિવસ-7 તા : 26/5/2023*

💢 *વેકેશનની મજા - કાવ્યા અને ખ્યાતિ*
https://youtu.be/1pO71tCM7Us

💢 *કાવ્ય પઠન : મા‌ - કથીરીયા પ્રવિણા 'પવિ'*
https://youtu.be/8jn1RWow69o

💢 *પેપર ડિશમાંથી ઢીંગલી બનાવવી - જુગનીબેન પિત્રોડા*
https://youtu.be/4r_cHzHsNvU

💫 *અભિનય ગીત - પટેલ નીતાબેન"*
https://youtu.be/PXRs9mxpUDg

💫 *માટી કામ - રાજ તળપદા, ધો. 2*
https://youtu.be/HjIQt708hsU

💢 *શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક, અઘ્યાય-12 (દ્વાદશ અધ્યાય) - ભક્તિયોગ, રાજગોર ભક્તિ*
https://youtu.be/BAkb1tW4jG0




*દિવસ-8 તા : 27/5/2023*

*💢 યોગાસન - દવે યશ્વી, લાલબહાદુરશાસ્ત્રી પ્રા. શાળા નં. 47, ભાવનગર*
https://youtu.be/HE20WAE9nqw

*💫 શ્લોક  : अयि गिरिनन्दिनी, કાવ્યા & ખ્યાતિ, ખેડા*
https://youtu.be/Fk1x27KGNxw

*💫દેશી રમત : ચેક પાટા - શ્વેતાબેન પટેલ, કેલવિકુવા પ્રા. શાળા,ભરૂચ*
https://youtu.be/FhdqmDDAhRw

*💫બાળગીત-ધિંગામસ્તી,કીર્તિબેન પટેલ,પ્રાથમિક વિદ્યામંદિર ભાગડ, નવસારી*
https://youtu.be/jFLwGZ1tMyw

*💢ફિંગર પપેટ : ઠાકર રીનાબેન,તાલુકા કુમાર શાળા, ભરૂચ*
https://youtu.be/YmZaxfiDp9Q

*💢કાગળની ચકરડી - રેખાબેન કશ્યપ, માતાના વડ પ્રા. શાળા, દાહોદ*
https://youtu.be/pbVlGc6ChZY

*💫રમત,કીર્તિબેન પટેલ,પ્રાથમિક વિદ્યામંદિર ભાગડ, નવસારી*
https://youtu.be/yRgsVwtcnHs

*💫કાગળમાંથી ફોલ્ડિંગ ફેન - નિકેતાબેન શાહ,ઓ.એન.જી.સી. પ્રા.શાળા - જિ. આણંદ*
https://youtu.be/kY82rkm6fac

*💢1 મિનિટ ગેમ - કિશા લિમાણી, ખેડોઈ, અંજાર- કચ્છ*
https://youtu.be/fvaqHd5fk0o



*દિવસ-9 તા : 28/5/2023*

*🛟 ક્રાફ્ટ : કાગળમાંથી, ઠાકર રીનાબેન,તાલુકા કુમાર શાળા,ભરૂચ*
https://youtu.be/LCaY4go7-EY

*🛟 અભિનય ગીત Where is,ઉર્વા  વણકર,સજના તલાવડી પ્રા. શાળા,આણંદ*
https://youtu.be/2ArSudQVsnw

*🛟 બાળવાર્તા, પટેલ નીતાબેન, બલિયાસણ પ્રા. શાળા, મહેસાણા*
https://youtu.be/kHfjIZiyRgQ

*🛟 યોગ, રાજગોર ભક્તિ, શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ*

https://youtu.be/d8qzKEVc9o0

*🛟 બાળગીત,કીર્તિબેન પટેલ,પ્રાથમિક વિદ્યામંદિર ભાગડ, નવસારી*
https://youtu.be/eurSh3sJu44

*🛟 બાળગીત,કીર્તિબેન પટેલ, પ્રાથમિક વિદ્યામંદિર ભાગડ, ગણદેવી,નવસારી*
https://youtu.be/h6Ik9vgx3XU

*🛟 સતોડિયું, શ્વેતાબેન પટેલ, કેલવિકુવા પ્રા. શાળા, ભરૂચ*

https://youtu.be/LpDaJaHG6gQ

*🛟 1 મિનિટ ગેમ,મિરલ પરવાડિયા, કોટડા (ચકાર), ભુજ, ભુજ, કચ્છ*
https://youtu.be/UPBji2Drpgo

*🛟 પર્ણમાંથી માછલી,મિરલ પરવાડિયા, કોટડા (ચકાર), ભુજ, કચ્છ*

https://youtu.be/NmY2OLawWW0



*👉🏻જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા,  રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો નીચે આપેલ લિંક દ્વારા મોકલીને "શિક્ષણકુંજ Youtube ચેનલ" માં રજૂ કરી શકો છો.*
📲 "શિક્ષણકુંજ Youtube ચેનલ"માં રજિસ્ટ્રેશન અને Video મોકલવા માટે..
https://shixankunj.blogspot.com/2022/08/youtube.html







*👉🏻આજની પ્રવૃત્તિ, ક્રાફ્ટ, મહેંદી, વિજ્ઞાન, દેશી રમતો, બાળગીત, ચિત્રો, વાર્તાના Video તથા ફોટોગ્રાફ મોકલવા માટે*
https://forms.gle/KnmuaBFd7NEBWTbv9

*👉🏻જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા,  રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો નીચે આપેલ લિંક દ્વારા મોકલીને "ધિંગામસ્તી" સમર કેમ્પમાં રજૂ કરી શકો છો.*
*📲"ધિંગામસ્તી" સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન અને Video મોકલવા માટે..*
https://forms.gle/3EaWt1wnK8PDtkgKA

*🤝શિક્ષણકુંજ સાથે જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*

*💢Youtube ચેનલ લિંક*
https://youtube.com/@shikshankunj

*WhatsApp*
https://chat.whatsapp.com/ENiMj0kTejY23VfVRqZMai
*Telegram*
https://t.me/+EvC172FupI43NDBl

*Facebook ગ્રૂપ*
https://www.facebook.com/groups/604101860782564/?ref=share
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
shixankunj.blogspot.com
*શિક્ષણકુંજ*

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS