શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

CRC, BRC, HTAT પરીક્ષાના IMP 15 પ્રશ્નો..


 *CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી 15 પ્રશ્નો* 


(1) RTE Act 2009 મુજબ ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે પ્રવેશ પ્રકિયામાં કેટલા ટકા બેઠકો અનામત રાખવી ફરજિયાત છે?

જવાબ: 25% બેઠકો.


(2) NEP 2020 મુજબ 2030 સુધી શિક્ષકો માટે ન્યૂનતમ લાયકાત કઈ હશે?

જવાબ: 4 વર્ષનો Integrated B.Ed.


(3) KGBV નો મુખ્ય ઉદ્દેશ કયા વર્ગની કન્યાઓ માટે છે?

જવાબ: SC, ST, OBC અને લઘુમતી વર્ગની કન્યાઓ


(4) બાળકોના આધાર અપડેટ અને ઓનલાઈન નોંધણી માટે કઈ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે? 

જવાબ : CTS (Child Tracking System)


(5) શાળાની ગ્રાન્ટ અને નાણાકીય વ્યવહારોના ઑનલાઈન સંચાલન માટે કઈ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે?

જવાબ : PFMS (Public Financial Management System)


*વિષય : બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centered Education)* 


(1) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય આધાર શું છે?

જવાબ : બાળકની જરૂરિયાતો, રસ અને ક્ષમતાઓ


(2) બાળકેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે?

જવાબ : માર્ગદર્શક અને સહાયક


(3) કઈ પદ્ધતિ બાળકેન્દ્રિત શિક્ષણને વધુ અનુરૂપ છે?

જવાબ : પ્રવૃત્તિ આધારિત શિક્ષણ


(4) બાળકેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા શું છે?

જવાબ : સક્રિય સહભાગી



(5) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?

જવાબ : બાળકનો સર્વાગી વિકાસ કરવો



(6) "Learning by Doing" નો સંબંધ ક્યા શિક્ષણવિદ્ સાથે છે?

જવાબ : જહોન ડયુઈ


(7) બાળકેન્દ્રિત વર્ગખંડમાં કઈ બાબતને પ્રોત્સાહન આપવામાં આવે છે?

જવાબ : સર્જનાત્મકતા અને જિજ્ઞાસા


(8) બાળકેન્દ્રિત શિક્ષણમાં મૂલ્યાંકન કેવી રીતે હોવું જોઈએ?

જવાબ : સતત અને વ્યાપક


(9) બાળકેન્દ્રિત શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ કયું છે?

જવાબ : મૈત્રીપૂર્ણ અને પ્રોત્સાહક


(10) બાળકેન્દ્રિત શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે?

જવાબ : સ્વતંત્ર, જવાબદાર અને સર્જનાત્મક વ્યક્તિનો વિકાસ

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS