શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ભાઈબીજના શુભેચ્છા સંદેશ અને પંક્તિઓ


 ભાઈબીજના શુભેચ્છા સંદેશ, અને પંક્તિઓ



1)બહુ ખુશનસીબ હોતી હૈ વો બહેન,

જીનકે જીવન મેં ભાઈ કા પ્યાર હોતા હૈ,

જો હર પરેશાની મેં ઉસકે સાથ હોતા હૈ,

લડના ઝગડના ફિર પ્યાર સે મનાના,

તભી તો યે રિશ્તા બહુત ખાસ હોતા હૈ.



 2)બહેન તિલક લગાકર મીઠાઈ ખિલતી હૈ,

લેકર ભાઈ કા તોહફા બહન મુસ્કુરતી હૈ,

ભાઈ બહાન કે રિશ્તે મેં ના પડે કભી દરાર,

મુબારક હો આપકો ભાઈ દૂજ કા ત્યોહાર.



3)બહેન પહુંચી હૈ ભાઈ કે દ્વાર,

ભાઈ કે લિયે લેકર પ્યાર ,

ભાઈ દૂજ કે શુભ અવસર પર,

ભાઈ કે લિયે બહન હૈ ઉસકા સંસાર.



4)બહન કરતી હૈ ભાઈ કા દુલાર

ચાહિયે બસ ઉસકા પ્યાર

નહી કરતી કિસી તોહફે કી ચાહ

બસ ભાઈ કો મિલે ખુશિયા હજાર



5)થાલ સજા કર બેઠી હુ આંગના

તુ આજા અબ ઇંતજાર નહી કરના

મત દેના અબ તુ ઇસ દુનિયા સે

લડને ખાદી હૈ તેરી બહન સબસે


6)હે ઈશ્વર બહુત પ્યારા હૈ મેરા ભાઈ

મેરી મા કા દુલારા હૈ મેરા ભાઈ

ના દેના ઉસકો કોઈ કષ્ટ ભગવાન

જહાં ભી હો ખુશી સે બીતે ઉસકા જીવન



7)પ્રેમ ઔર વિશ્વાસ કે બંધન કો મનાઓ

જો દુઆ મેંગો તુમ હમેશા પાઓ

ભાઈ દુજ કે ત્યોહર હૈ, ભૈયા જલદી આઓ

ભાઈ દૂજ કી શુભકામનાયે



8)ભાઈ દૂજ કા આયા શુભ ત્યોહાર

બહાનો કી દુઆયે ભૈયો કે લિયે હાજર

ભાઈ બહન કા યહ અનમોલ રિશ્તા હૈ બેહદ અતૂટ

બના રહે યહ બંધન હમેશા ખુબ

ભાઈ દૂજ કી શુભ કામનાયે



9)ના સોના ના ચાંદી

ના કોઈ હાથી કી પાલકી

બસ મુઝસે મિલને આઓ ભાઈ

પ્રેમ સે બને પકવાન ખાઓ ભાઈ


10)પ્રેમ સે સજા હૈ યે દિન

કૈસે કાટે ભાઈ તેરે બિન

અબ યે મુસ્કાન બોજ સી લગતી હૈ

તુ આજા અબ યે સજા નહી કટ્ટી હૈ

ભાઈ દૂજ કી ભડાઈ



11)ભાઈ, તું મારો સહારો છે,

તારો સ્નેહ જ મારો મોટો કિનારો છે.

ભાઈબીજના આ પાવન અવસરે,

તારું જીવન ખુશીઓથી ભરેલું રહે એવી પ્રાર્થના!


11) ચંદનનું તિલક ને રેશમી દોરો,

ભાઈ-બહેનનો પ્રેમ રહે હંમેશા ભોરો.

સદાય હસતો રહે તારો ચહેરો વીરા,

દૂર થાઓ જીવનના બધા જ પીડા!



12) સ્નેહનો સબંધ છે ભાઈ-બહેનનો અનોખો,

દુઃખ આવે તો પણ ના પડવા દેતો ધોકો.

ભાઈબીજના પર્વની હાર્દિક શુભેચ્છાઓ!



 13)જેના માથે ભાઈ નો હાથ હોય છે,

તેની દુનિયામાં હંમેશાં સાથ હોય છે,

લડવું અને ઝઘડવું એ તો રીત છે,

પણ ભાઈ-બહેનનો પ્રેમ એ જ સૌથી મોટી જીત છે.


14) મારા દુ:ખના થઈ જાય લીરે લીરા,

જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વીરા.


15) જેમ બંને આંખો એક સાથે હોય છે,

તેમ જ ભાઈ બહેનનો સંબંધ પણ ખાસ હોય છે.


16)મારા હૃદયમાં ખુશીનો માહોલ થઈ ગયો,

જયારે ભાઈ દુજ પર ભાઈ ઘરે આવવા સહમત થઈ ગયો.


17) કપાળે લગાવે બહેના કકું ચોખા,

કોઈ તાકાત ના કરી શકે આ સંબંધો નોખા.


18)ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો,

જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે.



19) નસીબદાર એ બહેન છે,

જેના માથે ભાઈનો હાથ છે,

દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે.

લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું,

તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.



20) બહેન ઈચ્છે છે ભાઈ નો પ્રેમ, ના કે કિંમતી ઉપહાર,

સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.



21) ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ, અતૂટ બંધનના પ્રતીક સમાન “ભાઈ દુજ” ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


22) ઓવારણાં લેશે ઉતારી આરતી,

આશીષે દેશે એનું હૈયુ ને આંખડી,

ભાવે ભીંજાશે આજ મારી બેનડી,

અણમોલ સ્નેહની જે,

મીઠી છે વીરડી.


ભાઈબીજની હેતભરી શુભકામનાઓ

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS