શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

"શિક્ષણકુંજ" દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઓનલાઇન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા , પરિણામ

  "શિક્ષણકુંજ" દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઓનલાઇન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા , પરિણામ


સ્પર્ધા સમય:- 5-નવેમ્બર-2021 થી  30-નવેમ્બર-2021

પરિણામ તારિખ:- 15-ડિસેમ્બર- 2021



*🌈"શિક્ષણકુંજ"* દ્વારા આયોજિત રાજ્યકક્ષાની " કુમકુમ"* રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર-2021



🏆દરેક સ્પર્ધકની કૃતિઓ ખૂબ જ સુંદર રહી છે.


🥇🥈🥉તેમાંથી  તારણ કરતા અમારી મુશ્કેલીઓ વધી હતી. પણ અહીં અમે  *💐ફૂલ નહીં ફૂલની પાંખડી🌻* સ્વરૂપે આપને સ્પર્ધાના પ્રથમ ત્રણ નંબર વિભાગ મુજબ આપતા આનંદની લાગણી અનુભવીએ છીએ.


🙏🏆દરેક " કુમકુમ"* રંગોળી ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધક અને કલા પ્રેમીને *"શિક્ષણકુંજ"*  *🌞ખૂબ ખૂબ અભિનંદન👏🏻*  પાઠવે છે. 


*🙏💐શિક્ષણકુંજ💐🙏*


            આંતર જિલ્લાના નવાચારી શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાની ઓનલાઇન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી 575+ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો.જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો તથા અન્ય કલાક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લઇ 575+ જેટલી રંગોળી ચિત્ર  ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આયોજકોને મોકલેલ હતી.

          અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં સપડાઇ રહ્યો છે ત્યારે  

" કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર-2021 વિષય અંતર્ગત સંકલિત થયેલ આ રંગોળી ઉત્તમ કલકારોની સર્વોત્તમ કૃત્તિઓનું સંકલન છે.જે પુસ્તક સ્વરૂપે સાહિત્ય જગતનું અમૂલ્ય નજરાણું બની રહેશે.આ સ્પર્ધામાં બે વિભાગમાં નીચે મુજબ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ છે.


🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે🏆


પ્રથમ નંબર:- 501 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 201 રૂપિયા + સર્ટિફિકેટ 


🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે🏆


પ્રથમ નંબર:- 501 રુપિયા+ સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 301 રુપિયા+ સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 201 રૂપિયા+ સર્ટિફિકેટ 



📢  🌈નવી સ્પર્ધા🎨* સાથે આપની સમક્ષ ફરીથી હાજર થઈશું.🙏

🙏🤝જોડાયેલા રહો *શિક્ષણકુંજ"* સાથે *🪀Whatsapp* ગ્રૂપ  *https://chat.whatsapp.com/HKYZLk7yAPkDjMpMJTbeOw*





🪀🤝ગ્રૂપમાં જોડાયેલા રહેશો તો અમારું દરેક અપડેટ્સ આપને સમયસર મળી રહેશે અને દરેક સ્પર્ધા અને ન્યુઝ આપને પહેલા મળતા રહશે🙏



વિદ્યાર્થી વિભાગના વિજેતા:

(1) પ્રથમ નંબર:- બારૈયા રિધ્ધી બેન પ્રતાપભાઈ

શાળા: ન્યુ વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ S.I.D. વિદ્યાનગર, ભાવનગર  

501 રૂ, + પ્રમાણપત્ર



(2) દ્વિત્તીય નંબર:-સોની આર્મી જગદીશભાઈ  

શાળા:-પટેલ એસ. પી. ડાયાણી હાઈસ્કુલ, ગામ :- દરશડી , તાલુકો:-  માંડવી, જીલ્લો:- ભુજ કચ્છ

301 રૂ, + પ્રમાણપત્ર



(3) તૃત્તીય નંબર:-ચૌધરી પ્રિન્સેસ સરદારભાઈ

શાળા: બોસ્તાન એ તિફલાન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મેતા, તા. વડગામ , જિ. બનાસકાંઠા

201 રૂ. + પ્રમાણપત્ર


જનરલ વિભાગ 2:- કૉલેજથી ઉપરના વિજેતા:

(1)  મકવાણા દિપકકુમાર મંગાભાઇ

શાળા નુ નામ: બોસ્તન એ તિફલન  અંગ્રેજી માધ્યમ શાળા મેતા. બનાસકાંઠા.

501 રૂ, + પ્રમાણપત્ર


(2) સોની નેન્સી  જગદીશભાઈ  

કોલેજ :- શ્રી આર આર લાલન કોલેજ ,ભુજ - કચ્છ

301 રૂ,+ પ્રમાણપત્ર


(3)  પીરજાદા આરીફભાઈ ઇબ્રાહિમમીયા

શાળા:- ભુજપુર પ્રાથમિક શાળા નં-૧ તા. મુન્દ્રા , જિ કચ્છ

201 રૂ, + પ્રમાણપત્ર

તમામ વિજેતાઓને ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ઇનામની રાશી પોંહચાડવામાં આવેલ છે.


🙏શિક્ષણકુંજ🌈


દરેક સ્પર્ધક મિત્રો પોતાનું આશ્વાસન *પ્રમાણપત્ર* નીચે આપેલ લિંક પર ક્લિક કરીને *પોતાનું નામ* સર્ચ કરીને *ડાઉનલોડ* કરી શકાશે


આપનું પ્રમાણપત્ર ડાઉનલડ કરવા :- અહી ક્લિક કરો


આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી :-

ઓનલાઈન " કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર-2021ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

સ્પર્ધાના સર્જક ,સંયોજક, સંકલનકાર તરીકે:- 


👉શ્રી રાજેશકુમાર એન પટેલિયા (મુખ્યશિક્ષક શ્રી) 

નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા, તા:નખત્રાણા- કચ્છ 


👉શ્રી રાજેશભાઈ ધનજીભાઈ ડાભી  "રાજ"

સારંગવાડા પ્રાથમિક શાળા, તાલુકો: અબડાસા- કચ્છ

 


👉શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ (ઉ.શી.), 

ઉંટવેલિયા પ્રાથમિક શાળા તાલુકો : થરાદ બનાસકાંઠા 



👉શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરીયા ,

જડસા પ્રાથમિક શાળા તાલુકો :ભચાઉ-કચ્છ,


👉વાઘેલા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ "મોજીલા માસ્તર"

શ્રી અવણીયા પ્રાથમિક શાળા, ભાવનગર




 સમગ્ર ગુજરાતમાંથી ધણા કલા પ્રેમીઓ અને સ્પર્ધકો દ્વારા   તમામ વિજેતા સ્પર્ધકો તથા આયોજક ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યાં છે.....

































Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS