શિક્ષણકુંજ YouTube ચેનલ
🔹 વિડીઓ મોકલો, ઈ-સર્ટિફિકેટ મેળવો.🔹
⭕શિક્ષણકુંજ YouTube ચેનલ માટે શિક્ષણમાં ઉપયોગી થાય તેવાં શૈક્ષણિક વિડીઓ મોકલનાર વ્યક્તિને શિક્ષણકુંજ તરફથી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.⭕
👉 ખાસ નોંધ : આપનાં દ્વારા મોકલવામાં આવેલાં શ્રેષ્ઠ શૈક્ષણિક વિડીઓને શિક્ષણકુંજ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવશે.
🌸 નીચે દર્શાવેલ વિભાગ મુજબના શૈક્ષણિક વિડીઓ મોકલવા. 🌸
૧. ટી.એલ.એમ. નિર્માણ
૨. રમકડાં નિર્માણ
૩. સ્વરચિત બાળગીત
૪. સ્વરચિત બાળવાર્તાઓ
૫. અભિનય ગીત
૬. આર્ટ & ક્રાફટ
૭. ચિત્રકળા
૮. વેસ્ટમાંથી બેસ્ટ
૯. મહાન વ્યક્તિઓના જીવનના પ્રેરક પ્રસંગો
૧૦. વૈજ્ઞાનિકોનો પરિચય
૧૧. સાહિત્યકારોનો પરિચય
૧૨. આજનો દિન વિશેષ
૧૩. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધ
૧૪. વિવિધ પુરસ્કારોની માહિતી
૧૫. દેશી રમતો
૧૬. યોગ
૧૭. સંગીત
૧૮. જાણવા જેવું
૧૯. ઉખાણું
૨૦. સુવિચાર
૨૧. વિજ્ઞાનના પ્રયોગો
૨૨. સામાજિક વિજ્ઞાન
૨૩. પર્યાવરણ
૨૪. ગણિત
૨૫. ગુજરાતી વ્યાકરણ
૨૬. હિન્દી વ્યાકરણ
૨૭. અંગ્રેજી ગ્રામર (વ્યાકરણ)
૨૮. સંસ્કૃત વ્યાકરણ
૨૯. સંસ્કૃત શ્લોક અને તેનું ભાષાંતર
૩૦. ભારત દેશના સ્વાતંત્ર્યસેનાનીઓ
૩૧. ઐતિહાસિક સ્થળોની માહિતી
૩૨. અન્ય ઉપયોગી શૈક્ષણિક વિડીઓ
🌐 વધુ માહિતી માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો 🌐
◆ દિનેશભાઈ ચૌહાણ,
◆ નરેન્દ્રભાઈ કાલરિયા, મો. 9722500197
◆ રાજેશભાઈ ડાભી, મો. 90994 98094
વિડિયો અપલોડ કરવા માટેની સુચનાઓ અને માર્ગદર્શિકા માટે અહી ક્લિક કરો pdf
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment