સપ્તરંગી રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર - 2022 પરિણામ
🌈🌈🌈🌈🌈🌈🌈
*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઇન "સપ્તરંગી રંગોળી સ્પર્ધા- ઑક્ટોબર -૨૦૨૨"માં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિક્ષણકુંજના સંચાલકો તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.*
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
શિક્ષણકુંજ સાથે જોડાવવા માટેની દરેક લિંક એકજ પેજ પર અહી ક્લિક કરો
🎍 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "સપ્તરંગી" રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર - 2022
♦️વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ સજ્જનો, ગૃહિણીઓ અને તમામ માટે સોનેરી તક♦️
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
👍 સ્પર્ધામાં રંગોળી મોકલવાની તારીખ - 21/10/2022 થી તા. 05 /11/2022 સુધી.
*🌹 પરિણામ તારીખ - 13/11/2022*
🔰 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.
*📌વિભાગ - 1*
ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ
*📌વિભાગ - 2*
કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને તમામ
પરિણામ👇👇👇👇👇👇
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે 🏆
પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 251 રુપિયા + સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 151 રૂપિયા + સર્ટિફિકેટ
🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે 🏆
પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 251 રુપિયા+ સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 151 રૂપિયા+ સર્ટિફિકેટ
પ્રમાણપત્ર 1 થી 3 નંબર pdf અહી ક્લિક કરો
*☀️"શિક્ષણકુંજ"* સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.
*💥ખાસ*
👉🏻દર મહિને *ફેસબુક ગ્રૂપ* માં Top-10 પોસ્ટ અને Commenter રજૂ કરવામાં આવે છે.
👉🏻દર બે મહિને શિક્ષણ ને લગતી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેક વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા સમગ્ર ગુજરાત સમક્ષ રજૂ કરી શકે
👉🏻દરરોજ *દિન વિશેષ, જાણવા જેવું, જનરલ નૉલેજ, સુવિચાર, અવનવું, પંચાગ, આજની મહત્વની ઘટનાઓ* જેવી ઉપયોગી પોસ્ટ ગ્રૂપ માં જ મૂકવામાં આવે છે.
*💫શિક્ષણકુંજ બ્લોગ* crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻
*💫શિક્ષણકુંજ YouTube ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે
https://youtube.com/channel/UCv-A4J3u-7hTyzXrakP5vZA
*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)
https://t.me/+EvC172FupI43NDBl
*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)
https://www.facebook.com/groups/604101860782564/?ref=share
*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*
https://chat.whatsapp.com/I04NYUAcq9H4E2NALRJFEq
*💫શિક્ષણકુંજ Instagram*
https://instagram.com/shikshankunj1?igshid=YmMyMTA2M2Y=
આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻
*☀️શિક્ષણકુંજ☀️*
══════════════════════════════
👉 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધાના નિયમો :
- ૧) ઘરના આંગણામાં રંગોળી બનાવવી.
- ૨) રંગોળી બનાવતાં હોય ત્યારે શરૂઆતનો ફોટોગ્રાફ, અડધી રંગોળી તૈયાર થાય ત્યારનો ફોટોગ્રાફ અને રંગોળી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારનો ફોટોગ્રાફ એમ કુલ ત્રણ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે.
- ૩) રંગોળીનો ફોટો પાડો ત્યારે સ્પર્ધક રંગોળી બનાવતા હોય તેવો એક ફોટો ફરજિયાત રાખવો.
- ૪) ઘરના આંગણામાં બનાવેલી રંગોળીના ત્રણેય ફોટોગ્રાફની નીચે ગુજરાતીમાં રંગોળી બનાવનારનું પૂરું નામ, ધોરણ, વ્યવસાય, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનું રહશે. જો આ માહિતી રંગોળીના ફોટોગ્રાફની નીચે લખેલી નહીં હોય તો રંગોળીને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
- ૪) રંગોળીનો ફોટોગ્રાફ સ્પષ્ટ, કોઈ પણ એડિટિંગ વગરનો હોવો જોઈએ.
- ૫) તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.
- ૬) કાગળમાં દોરેલી રંગોળી કોઈએ મોકલવાની નથી. ઘરના આંગણામાં દોરેલી રંગોળી જ મોકલવાની રહેશે.
- ૭) રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- ૮) જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને 'સપ્તરંગી' રંગોળી સ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.
- ૯) સ્પર્ધકે પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમનું ચિત્ર અવગણવામાં આવશે.
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*રંગોળી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://forms.gle/BRTKRB14UNK9HJ8eA
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*"સપ્તરંગી" રંગોળી સ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.*
🌸🌸🌸🌸🌸🌸🌸
*🌈" શિક્ષણકુંજ "ના આયોજક*
🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892
🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197
🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094
🤝 શ્રી રાજેશકુમાર એન. પટેલિયા 9712948627
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*
https://chat.whatsapp.com/HM4adiRvGjT0YV8tRX1K1Q
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
વિજેતા તમામ બાળકોને શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન..
ReplyDelete