ટી.એલ.એમ., રમકડાં , પપેટ નિર્માણ વર્કશોપ
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🖥️ *તારીખ, વાર અને સમય*🖥️
*તા.18/08/2024*
*રવિવાર*
*સમય : સાંજે 4:00 થી 5:30 કલાક
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🔖 *ખાસ સૂચના :* 🔖
*ઑનલાઈન વર્કશોપમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ફક્ત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના શિક્ષકો જ રજિસ્ટ્રેશન કરી શકશે. અન્ય કોઈએ રજિસ્ટ્રેશન કરવું નહીં.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*રજિસ્ટ્રેશન લિંક* https://forms.gle/igNrEWg2LX9nYoJK8
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ :*
*તા.20/07/2024થી તા.14/08/2024*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ઑનલાઈન વર્કશોપના નિયમો :*
(નિયમો વાંચીને પછી રજિસ્ટ્રેશન કરવું.)
(1) આ ઑનલાઈન વર્કશોપમાં ફક્ત પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ જ રજિસ્ટ્રેશન કરવાનું છે.
(2) સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન કરી શકશે.
(3) વર્કશોપમાં ભાગ લેનાર શિક્ષકે શાળામાં નિર્માણ કરેલ ટી.એલ.એમ., રમકડાં અથવા પપેટના બે ફોટોગ્રાફ આપેલ લિંકમાં એડ કરવાનાં રહેશે.
(4) ફક્ત ગુજરાત રાજ્યના જ શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરવું.
(5) ઑનલાઈન વર્કશોપમાં ભાગ લેનાર દરેક શિક્ષકને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
(6) વહેલાં તે પહેલાંનાં ધોરણે પ્રથમ 100 શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેઓ આ વર્કશોપમાં ભાગ લઈ શકશે.
(7) ફક્ત 100 શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 100 શિક્ષકોનું રજિસ્ટ્રેશન થઈ જશે એટલે રજિસ્ટ્રેશન લિંક ઑફ (બંધ) કરી દેવામાં આવશે.
(8) ઑનલાઈન વર્કશોપ ગૂગલ મીટના માધ્યમથી યોજવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ગૂગલ મીટ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
👉 ખાસ નોંધ :
આ વર્કશોપ માત્ર શિક્ષકો માટે છે તેથી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવું નહીં.
👉 વધુ માહિતી માટે 'શિક્ષણકુંજ" બ્લોગની મુલાકાત લો.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ઑનલાઈન વર્કશોપના તજજ્ઞ :
(1) જિનેશાબેન લાભચંદ્ર શાહ
જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા
આચાર્ય શ્રી
પી.એમ.શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા -
વિદ્યાનગર, આણંદ
(2) રેખાબેન જગદીશભાઈ કશ્યપ
તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા
માતાના વડ પ્રાથમિક શાળા
તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ
3) આરીફભાઈ પીરજાદા
પ્રતિભાશાળી શિક્ષક
ભુજપુર પ્રાથમિક શાળા નં -1
તા. મુંદરા, જિ. કચ્છ
4) દમયંતીબેન પટેલ
તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા
શ્રી કમીજલા પ્રાથમિક શાળા
તા. વિરમગામ, જિ. અમદાવાદ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*કાર્યક્રમના અધ્યક્ષ :*
ગજેન્દ્રકુમાર જોશી
નિયામકશ્રી, આદર્શ વિદ્યાસંકુલ,
પાલનપુર, જિ. બનાસકાંઠા.
*મુખ્ય અતિથિ :*
ડૉ. નિશાત બાબી
લેક્ચરર,
DIET - રાજકોટ
*🏵️" શિક્ષણકુંજ " ના સંચાલક શ્રી 🏵️*
*શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ*
*શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા*
*શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપ વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 9722500197, 9099498049 અને 9712824892 માં સંપર્ક કરવો.*
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment