શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ગીત-ગુંજન કવિ સંમેલન

 

 કવિ સંમેલન : ગીત-ગુંજન માર્ચ, 2026 

 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન, માર્ચ -2026 


 🎵   ગીત-ગુંજન 🎵 






  •  તારીખ, વાર અને સમય : 

                    તા. 22/03/2026, રવિવાર,  સમય : સાંજે 4:00 વાગ્યે

                     માધ્યમ : ગૂગલ મીટ 

  • રજિસ્ટ્રેશન કરાવવાની  તારીખ :- 

                તા. 21/02/2026 થી તા. 15/03/2026

 ખાસ સૂચના : 

            રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


 રજિસ્ટ્રેશન લિંક :- https://forms.gle/yruTksjeKtUTixv36

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલન "ગીત-ગુંજન"માં  ભાગ લેવા માટે સૌ પ્રથમ નિયમો વાંચવા, ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવું.


 નિયમો : 

(1) 15 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ કવિ સંમેલનમાં  સ્વરચિત કવિતાઓ, ગઝલો અને ગીતો રજૂ થશે.

(2) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યકિતએ પોતાની સ્વરચિત કવિતા, ગઝલ અથવા ગીત, ગુજરાતી અથવા હિન્દી ભાષામાં લખીને ઑનલાઈન રજિસ્ટ્રેશન લિંકમાં શ્રુતિ ફોન્ટ 12 ની સાઈઝ, વર્ડ ફાઈલમાં જ અપલોડ કરવી. PDF કે કાગળમાં લખીને અપલોડ કરેલી રચના ગ્રાહ્ય નથી.

(3) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં પોતાની સ્વરચિત  કવિતા, ગઝલ અથવા ગીતનું ગાન અથવા પઠન કરવાનું રહેશે અને પોતાની રચના સ્વરચિત છે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે.

(4) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાની સ્વરચિત કવિતા, ગઝલ અથવા ગીતનું ફક્ત ગુજરાતી કે હિન્દી ભાષામાં પઠન અથવા ગાન કરવાનું રહેશે. 

(5) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ફક્ત ગુજરાત રાજ્યના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તે વ્યક્તિ જ ભાગ લઈ શકશે. 

(6) રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન google meetના માધ્યમથી યોજાશે. તેથી ભાગ લેનાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં google meet એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી.

(7) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને  આકર્ષક  e-certificate  (ડિજિટલ પ્રમાણપત્ર) આપવામાં આવશે. 

(8) શિક્ષણકુંજના સંચાલકો દ્વારા પસંદ કરવામાં આવેલી 25  કવિતાઓ, ગઝલો અથવા ગીતોના રચયિતાઓને કવિ સંમેલનમાં તેમની રચનાનું ગાન અથવા પઠન કરવા માટે તક આપવામાં આવશે.

(9) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં આપની સ્વરચિત  કવિતા, ગઝલ અથવા ગીતનું ગાન અથવા પઠન કરવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે.

(13) કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશ, સંસ્કૃતિ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે એવી રચના રજૂ કરવી નહીં. રચનાની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે.

(14) વર્ડ ફાઈલમાં નીચે આપનું પૂરું નામ, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર ફરજિયાત લખવો.

(15) ઉત્તમ રચનાઓ શિક્ષણકુંજ ઈ-મેગેઝિનમાં ક્રમશ: પ્રકાશિત કરવામાં આવશે.

(16) આખરી નિર્ણય આયોજકોનો રહેશે.


વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલન "ગીત-ગુંજન"


 અધ્યક્ષ 

રશ્મિકાબેન મોદી

લેક્ચરર,

DIET- અમદાવાદ (ગ્રામ્ય)


 અતિથિ વિશેષ

ભગવતદાન ગઢવી

મદદનીશ શિક્ષક 

શ્રી ઝાડીયાણા પ્રા.શાળા 

તા.પાટડી, જિ. સુરેન્દ્રનગર


પ્રેરક ઉપસ્થિતિ 

શબનમ ખોજા

મદદનીશ શિક્ષિકા

શ્રી ગુંદાલા કુમાર પ્રા. શાળા

તા. મુંદરા, જિ. કચ્છ


 કવિ સંમેલનના સંચાલક :-

ઉષ્માબેન શુક્લ

જિલ્લા શ્રેષ્ઠ શિક્ષિકા 

શ્રી ભુજોડી પ્રાથમિક શાળા,

તા. ભુજ, જિ. કચ્છ


🏵 ઑનલાઈન કવિ સંમેલનના આયોજકો 🏵


(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી રૂણી પ્રાથમિક શાળા

તા. ધાનેરા, જિ.બનાસકાંઠા

મો. 9712824892


(2) શ્રી  નરેન્દ્ર મણિલાલ  કાલરિયા

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા

તા.વાંકાનેર, જિ. મોરબી

મો. 9722500197


(3) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી રંઘોળા પ્રાથમિક કન્યા શાળા

તા.ઉમરાળા, જિ. ભાવનગર

મો. 9898729975

🏵🏵🏵🏵🏵🏵🏵🏵


શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જોઈન થવા માટેની લિંક

https://chat.whatsapp.com/FkkJoKhHCuYKHSXHneG1Jh?mode=gi_t

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS