શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ટહુકો બાળગીત સ્પર્ધા ,RESULT

 "શિક્ષણકુંજ" દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઓનલાઇન "ટહુકો" બાળગીત સ્પર્ધા ,RESULT


સ્પર્ધા સમય:- 5-સપ્ટેમ્બર-2021 થી  30-સપ્ટેમ્બર-2021

પરિણામ તારિખ:- 31-ઑકટોબર- 2021



*🌈"શિક્ષણકુંજ"* દ્વારા આયોજિત રાજ્યકક્ષાની *" ટહુકો"* બાળગીત સ્પર્ધા, સપ્ટેમ્બર-2021



🏆દરેક રચનાકારની કૃતિઓ ખૂબ જ સુંદર રહી છે.


🥇🥈🥉તેમાંથી  તારણ કરતા અમારી મુશ્કેલીઓ વધી હતી. પણ અહીં અમે  *💐ફૂલ નહીં ફૂલની પાંખડી🌻* સ્વરૂપે આપને સ્પર્ધાના પ્રથમ ત્રણ નંબર વિભાગ મુજબ આપતા આનંદની લાગણી અનુભવીએ છીએ.


🙏🏆દરેક *"ટહુકો"* બાળગીત સ્પર્ધામાં ભાગ લેનાર રચનાકાર અને કલા પ્રેમીને *"શિક્ષણકુંજ"*  *🌞ખૂબ ખૂબ અભિનંદન👏🏻*  પાઠવે છે. 


*🙏💐શિક્ષણકુંજ💐🙏*


            આંતર જિલ્લાના નવાચારી શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાની ઓનલાઇન "ટહુકો" બાળગીત સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી 200+ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો.જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો તથા અન્ય સાહિત્યક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લઇ 200+ જેટલા બાળગીત ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આયોજકોને મોકલેલા હતા.

          બાળગીત એક નવું વિશ્વ બાળક સામે મૂકી શકે છે. બાલગીતાથી બાળકની સર્જનશક્તિ , કળાત્મકશક્તિ અને કલ્પના શક્તિ વધે છે. બાળગીત ગમે તે ભાષામાં હોય તો પણ બાળક નવા શબ્દો શીખે છે અને તેનો શબ્દવૈભવ વધે છે. અને પોતે જણાતા, આસપાસના ,સમાજના ,વાંચેલા નવા શબ્દો નો ઉપયોગ કરતા શીખે છે અને તેના મા કવિત્વપણું વિકસે છે.  અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં સપડાઇ રહ્યો છે ત્યારે "ટહુકો" બાળગીત સ્પર્ધા સપ્ટેમ્બર 2021વિષય અંતર્ગત સંકલિત થયેલ આ બાળગીતો ઉત્તમ બાળસાહિત્યકારોની સર્વોત્તમ કૃત્તિઓનું સંકલન છે.જે પુસ્તક સ્વરૂપે સાહિત્ય જગતનું અમૂલ્ય નજરાણું બની રહેશે.આ સ્પર્ધામાં બે વિભાગમાં નીચે મુજબ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ છે.


🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે🏆


પ્રથમ નંબર:- 501 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 201 રૂપિયા + સર્ટિફિકેટ 


🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે🏆


પ્રથમ નંબર:- 501 રુપિયા+ સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 301 રુપિયા+ સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 201 રૂપિયા+ સર્ટિફિકેટ 



📢  *💐નવા વર્ષ- નૂતન વર્ષ👏🏻* ની *🌈નવી સ્પર્ધા🎨* સાથે આપની સમક્ષ ફરીથી હાજર થઈશું.🙏

🙏🤝જોડાયેલા રહો *શિક્ષણકુંજ"* સાથે *🪀Whatsapp* ગ્રૂપ  *http://bit.ly/શિક્ષણકુંજ*


🪀🤝ગ્રૂપમાં જોડાયેલા રહેશો તો અમારું દરેક અપડેટ્સ આપને સમયસર મળી રહેશે અને દરેક સ્પર્ધા અને ન્યુઝ આપને પહેલા મળતા રહશે🙏



વિદ્યાર્થી વિભાગના વિજેતા:






(1) પ્રથમ નંબર:-તર્જની મહેશકુમાર પટેલ

શાળા: અનુપમ પ્રાથમિક કન્યા શાળા,મહેસાણા  

501 રૂ, + પ્રમાણપત્ર



(2) દ્વિત્તીય નંબર:-જાડેજા મિશાબા હકુમતસિંહ, 

શાળા:-શ્રી સુખપર (રોહા) પ્રાથમિક શાળા, કચ્છ 

301 રૂ, + પ્રમાણપત્ર


(3) તૃત્તીય નંબર:-કુંજલ પ્રવિણભાઇ પોકાર

શાળા:- શ્રી ત્રિવેણી વિદ્યામંદિર જીયાપર, કચ્છ

201 રૂ. + પ્રમાણપત્ર


જનરલ વિભાગ 2:- કૉલેજથી ઉપરના વિજેતા:

(1)  ડૉ.રેખા શાહ, મોરબી 

501 રૂ, + પ્રમાણપત્ર


(2) તેજલ રોનક ગોર

શાળા:- ગંઢેર પ્રાથમિક શાળા, કચ્છ

301 રૂ,+ પ્રમાણપત્ર


(3)  છાયા મહેન્દ્રકુમાર ભગત

શાળા:- શ્રી વનિતા વિશ્રામ પ્રાથમિક શાળા, સુરત

201 રૂ, + પ્રમાણપત્ર

તમામ વિજેતાઓને ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ઇનામની રાશી પોંહચાડવામાં આવેલ છે.


🙏શિક્ષણકુંજ🌈


દરેક સાહિત્ય રસિક મિત્રો પોતાનું આશ્વાસન *પ્રમાણપત્ર* નીચે આપેલ લિંક પર ક્લિક કરીને *પોતાનું નામ* સર્ચ કરીને *ડાઉનલોડ* કરી શકાશે

https://drive.google.com/drive/folders/1ed-yKl9LF1icFR7rhEh8NmBL504IPt30?usp=sharing





આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી :-

ઓનલાઈન "ટહુકો" બાળગીત સ્પર્ધાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

સ્પર્ધાના સર્જક ,સંયોજક, સંકલનકાર તરીકે:- 


👉શ્રી રાજેશકુમાર એન પટેલિયા (મુખ્યશિક્ષક શ્રી) 

નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા, તા:નખત્રાણા- કચ્છ 


👉શ્રી રાજેશભાઈ ધનજીભાઈ ડાભી  "રાજ"

સારંગવાડા પ્રાથમિક શાળા, તાલુકો: અબડાસા- કચ્છ

 


👉શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ (ઉ.શી.), 

ઉંટવેલિયા પ્રાથમિક શાળા તાલુકો : થરાદ બનાસકાંઠા 



👉શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરીયા ,

જડસા પ્રાથમિક શાળા તાલુકો :ભચાઉ-કચ્છ,


👉શ્રી હિરેનભાઈ દિલીપભાઈ ગોહિલ "હિરું"

શ્રી અનગઢ ગ્રુપ પ્રાથમિક શાળા -વડોદરા 


👉વાઘેલા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ "મોજીલા માસ્તર"

શ્રી અવણીયા પ્રાથમિક શાળા, ભાવનગર




 સમગ્ર ગુજરાતમાંથી ધણા બાળપ્રેમીઓ અને સાહિત્યકારોએ તમામ વિજેતા સ્પર્ધકો તથા આયોજક ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યાં હતાં..










Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

4 comments:

  1. વિજેતા તમામ બાળકો, શિક્ષક મિત્રોને તેમજ કવિઝ આયોજક તમામને શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન..

    ReplyDelete
  2. ખૂબ સરસ પ્રવૃત્તિ... શિક્ષણકુંજનાં તમામ આયોજકો, નિર્ણાયકો અને ભાગ લેનાર દરેકને અભિનંદન સાથે શુભેચ્છાઓ

    ReplyDelete
  3. આયોજકને દીલથી વંદન..અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

    ReplyDelete
  4. મારા સાથી મિત્રો અને પ્રવૃત્તિ શીલ એવા તમામ મિત્રો ને ખૂબ ખુબ અભિનંદન.

    ReplyDelete

Join us on Facebook Group

Followers

VISITERS