શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

કુમકુમ રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર - 2021

" શિક્ષણકુંજ " દ્વારા આયોજિત

*રાજ્ય કક્ષાની ઑનલાઈન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર - 2021

*♦️વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને તમામ  માટે સોનેરી તક♦️*

...........................

*👍 સ્પર્ધામાં રંગોળીનું ચિત્ર મોકલવાની તારીખ - 05/11/2021 થી  તા.30 /11/2021 સુધી.*

..................................

*🌹 પરિણામ તારીખ - 15/12/2021*

...............................

*🔰 સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.*🔰

*📌વિભાગ - 1*

ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ

*📌વિભાગ - 2*

કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને તમામ



 🏵️ *રંગોળી ચિત્ર સ્પર્ધાના નિયમો* 🏵️

👉 *A-4 સાઈઝના કાગળમાં અથવા ડ્રોઈંગ શીટમાં રંગોળીનું ચિત્ર બનાવવું અને ઉપર જમણી બાજુએ સ્પર્ધકનું સ્પષ્ટ વાંચી શકાય તે રીતે નામ, વિભાગ,શાળા, સંસ્થા અથવા સોસાયટીનું નામ , તાલુકો અને જિલ્લો તથા મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો રહેશે.  "લખેલ નહીં હોય તો ચિત્ર અવગણવામાં આવશે."* 

👉 *સ્પર્ધકે ક્યા વિભાગમાં ભાગ લીધેલ છે તે ફરજિયાત દર્શાવવું. દા.ત.   વિભાગ-1 અથવા વિભાગ-2* 

👉 *સ્પર્ધકે પોતાનો મોબાઈલ નંબર ફરજિયાત લખવો.


👉 *જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમનું ચિત્ર અવગણવામાં આવશે.* 


*👉 સ્પર્ધકે જાતે જ રંગોળી બનાવવી.*

👉 *રંગપૂરણી ફરજિયાત કરવી.* 

*👉 રંગોળીનું ફક્ત એક જ ચિત્ર મોકલવાનું છે.*

👉 *રંગોળીના એકથી વધુ ચિત્રો મોકલશો તો આપના ચિત્રોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.*

👉 *ચિત્રનો ફોટો jpg, pdfમાં મોકલી શકો છો. ચિત્ર સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના એડિટિંગ વગર નોર્મલ સ્પષ્ટ ફોટો મોકલવો.* 

👉 *દરેક સ્પર્ધકે શિક્ષણકુંજના Whatsapp ગ્રૂપમાં  જોઈન થવું. રંગોળી સ્પર્ધાને લગતી તમામ માહિતી ફક્ત શિક્ષણકુંજ ગ્રૂપમાં જ શેર કરવામાં આવશે.*  

https://chat.whatsapp.com/HxJc5ZFHTFSCJxbJ5jwEKj


*👉 આપનું ચિત્ર નીચે આપેલ Whatsapp નંબર પર જ મોકલવાનું રહેશે.*

"Whatsapp" નંબર

*9712824892*

*❌ગ્રૂપમાં કોઈએ ચિત્ર મૂકવું નહીં.*

👉 *❌ઘરનાં આંગણામાં અથવા ફળિયામાં બનાવેલી રંગોળીના ફોટોગ્રાફ કોઈએ મોકલવા નહીં.

🔺🔺🔺🔺🔺🔺🔺

*🛑પુરસ્કાર અને પ્રમાણપત્ર🛑*

*🔷 આ સ્પર્ધામાં બંને વિભાગમાં ત્રણ શ્રેષ્ઠ  ચિત્રકારોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે.*

*🔷 પુરસ્કારની રકમ વિજેતાઓના ખાતામાં ઑનલાઇન  જમાં કરવામાં આવશે.*

*🔷પ્રથમ નંબર - 501 રૂ. + સર્ટિફિકેટ*

*🔷 દ્વિતીય નંબર - 301 રૂ. + સર્ટિફિકેટ*

*🔷 તૃતિય નંબર - 201 રૂ. +સર્ટિફિકેટ*

🔷 *રંગોળી ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.* 

*નોંધ - નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે.*

*🔷પરિણામ શિક્ષણકુંજ ગ્રૂપમાં જ મુકવામાં આવશે.*

વધુ માહિતી માટે "શિક્ષણકુંજ" બ્લોગ ની મુલાકાત લો. https://shixankunj.blogspot.com/

........................

*🙏દરેક મિત્રોને વિનંતીસહ, " શિક્ષણકુંજ " આયોજિત રંગોળી ચિત્ર સ્પર્ધામાં આપની શાળાનાં બાળકો વધુને વધુ  ભાગ લે તેવા પ્રયત્નો કરશો.*

🌷🌷🌷🌷🌷🌷🌷

" શિક્ષણકુંજ " કુમકુમ રંગોળી ચિત્ર સ્પર્ધાનાં આયોજક*

1. શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ

2. શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા

3. શ્રી રાજેશકુમાર એન. પટેલિયા

4. શ્રી રાજેશભાઈ ધનજીભાઈ ડાભી "રાજ"

5. શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા "મોજીલા માસ્તર"



" શિક્ષણકુંજ " દ્વારા આયોજિત

*રાજ્ય કક્ષાની ઑનલાઈન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર - 2021 PDF ફાઈલ :- અહીં ક્લિક કરો




*👇"શિક્ષણકુંજ" સાથે આપ નીચેની રીતે જોડાઈ શકો છો.*


*📱"શિક્ષણકુંજ" ના બ્લોગ ની  મુલાકાત લો* follow પર ક્લિક કરો

https://shixankunj.blogspot.com


  *🪀શિક્ષણકુંજ Whatsapp ગ્રૂપ* join પર કરો

https://chat.whatsapp.com/HxJc5ZFHTFSCJxbJ5jwEKj


 🔰 *શિક્ષણકુંજ ફેસબૂક ગ્રૂપ* join પર કરો

http://bit.ly/શિક્ષણકુંજ_ફેસબુક_ગ્રુપ


*🖼️ "શિક્ષણકુંજ" વર્કપ્લેસ ગ્રૂપ* join પર કરો

http://bit.ly/શિક્ષણકુંજ_વર્કપ્લેસ_ગ્રૂપ


*🖼️ "શિક્ષણકુંજ" Telegram channel* join પર કરો

https://t.me/joinchat/EvC172FupI43NDBl


*🙏"શિક્ષણકુંજ"🙏*





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS