શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન કલશોર સમર કેમ્પ-2022
સમર કેમ્પની તારીખ :
29/05/2022 થી04/06/2022
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
રજિસ્ટ્રેશન કરવા માટે અહી લિંક પર ક્લિક કરો
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન કલશોર સમર કેમ્પ-2022માં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓ અપલોડ કરવી પડશે.
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર દરેક વ્યક્તિને સમર કેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.
શિક્ષણકુંજ સાથે આપ નીચેની લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.....
ખાસ નોંધ:-
👆🏻"કલશોર"સમર કેમ્પમાં ભાગ લેવા YouTube ચેનલ Subscribe કરવી.
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન કલશોર સમર કેમ્પ-2022 PDF FILE
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો ઑનલાઇન *"કલશોર" સમર કેમ્પ -2022
👉આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, દેશી રમતોના ફોટોગ્રાફ અને બાળગીત અને વાર્તાના વિડીઓ મોકલવા માટે :- અહી ક્લિક કરો
👉 જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો નીચે આપેલ લિંક દ્વારા મોકલીને "કલશોર" સમર કેમ્પમાં રજૂ કરી શકો છો. :- અહી ક્લિક કરો
👉 "કલશોર" સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન કરવા માટે.. :- અહી ક્લિક કરો
દિવસ-1 તા:29/5/2022
દિવસ-2 તા:30/5/2022
દિવસ-3 તા:31/5/2022
TLM નિર્માણ (ખાસ શિક્ષકો,બાળકો માટે)
દિવસ-4 તા:1/6/2022
TLM નિર્માણ (ખાસ શિક્ષકો,બાળકો માટે)
દિવસ-5 તા:02/06/2022
દિવસ-6 તા:03/06/2022
ક્રાફ્ટ 1
ક્રાફ્ટ 2
TLM નિર્માણ (ખાસ શિક્ષકો,બાળકો માટે)
દિવસ-7 તા:04/06/2022
ક્રાફટ 1
ક્રાફ્ટ 2
આજની રમત 1
આજની રમત 2
TLM નિર્માણ (ખાસ શિક્ષકો,બાળકો માટે)
દિવસ-8 તા:05/06/2022
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શિક્ષણકુંજ ટીમ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment