મારો તાલુકો, મારું ગૌરવ સંગોષ્ઠી
🔰 *શિક્ષણકુંજ દ્વારા આયોજિત* *ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી :* *જાન્યુઆરી/ફેબ્રુઆરી - 2023*🔰
*સંગોષ્ઠીનો વિષય : 'મારો તાલુકો, મારું ગૌરવ.'*
🌀 *સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.* 🌀
🔮 *નોંધ : પોતાના તાલુકાની માહિતી લેખિત સ્વરૂપે, વર્ડ ફાઈલમાં અને ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ મોકલવી. શ્રુતિ ફોન્ટની સાઈઝ 12 રાખવી. માહિતી સાથે સારા આકર્ષક ફોટોગ્રાફ હોય તો તે પણ મૂકવા.*
✒️ *શબ્દ મર્યાદા* : *ઓછામાં ઓછા 1000 શબ્દો*
⚠️ *સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવશે.* ⚠️
👉 *શિક્ષણકુંજના સંચાલકો દ્વારા પસંદ કરવામાં આવેલ 20 કૃતિને સંગોષ્ઠીમાં ઑનલાઈન રજૂ કરવાની તક આપવામાં આવશે.*
🔆 *પસંદ કરવામાં આવેલ કૃતિને ઑનલાઈન રજૂ કરવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે.*
👇 *રજિસ્ટ્રેશન લિંક*👇
https://forms.gle/AaqEqeFPjEe3AdoD6
*રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ :*
તા. 22/01/2023 થી તા. 15/02/2023
⭕⭕⭕⭕⭕⭕⭕
*કૃતિ રજૂ કરવાના ઑનલાઈન સંગોષ્ઠી કાર્યક્રમની તારીખ :*
તા. 19/02/2023
વાર : રવિવાર
સમય : સાંજે 4 :00 થી 6 :00
માધ્યમ : ગૂગલ મીટ
🔹 *કાર્યક્રમના મુખ્ય મહેમાન :*
ડૉ. યુ.ડી. મહેતા
લેક્ચરર
DIET - પોરબંદર
🔹 *કાર્યક્રમના સંચાલક :*
નમ્રતાબેન ભટ્ટ
તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા
શ્રી મેરડા પ્રાથમિક શાળા,
તા. કડી, જિ. મહેસાણા
⭕⭕⭕⭕⭕⭕⭕
👉 *'મારો તાલુકો મારું ગૌરવ.' સંગોષ્ઠી અંતર્ગત ભાગ લેનાર વ્યક્તિએ પોતાના તાલુકાના નીચે દર્શાવેલ 20 મુદ્દાઓમાંથી ઓછામાં ઓછાં 10 મુદ્દાઓ વિશે માહિતી ફરજિયાત લખીને મોકલવાની રહેશે. અગત્યના સ્થળો વિશે વિસ્તૃત માહિતી લખવી.*
*'મારો તાલુકો, મારું ગૌરવ.' સંગોષ્ઠી માટે અપેક્ષિત મુદ્દાઓ*
- 1) પોતાના તાલુકાનું નામ :
- 2) પોતાના તાલુકાની વસ્તી :
- 3) પોતાના તાલુકાના ગામડાઓની કુલ સંખ્યા :
- 4) પોતાના તાલુકાની નદીઓ, તળાવો, ડેમ, દરિયો, પહાડોની વિગતો :
- 5) પોતાના તાલુકાનું શિલ્પ સ્થાપત્ય :
- 6) પોતાના તાલુકાની ખેતી, ડેરી, ઉદ્યોગો અને વ્યવસાયોની વિગત
- 7) પોતાના તાલુકાનો ખોરાક :
- 8) પોતાના તાલુકાનો પોશાક :
- 9) પોતાના તાલુકાની પ્રચલિત કળાઓ જેવી કે ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા, ભરત ગૂંથણ, બાંધણી વર્ક, લોકગીતો, લોકવાદ્ય :
- 10) પોતાના તાલુકાના સ્વાતંત્ર્યસેનાનીઓની વિગત :
- 11) પોતાના તાલુકાના સંગીતકારો, ગીતકારો, કલાકારોની વિગત :
- 12) પોતાના તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજની વિગતો :
- 13) પોતાના તાલુકામાં જોવાલાયક સ્થળો :
- 14) પોતાના તાલુકાના અભયારણ્યો : (જો હોય તો વિગત લખવી)
- 15) પોતાના તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની વિગતો :
- 16) પોતાના તાલુકાના સાહિત્યકારોની વિગતો :
- 17) પોતાના તાલુકાના લોકનૃત્યોની વિગતો :
- 18) પોતાના તાલુકાના મેળાઓની વિગતો :
- 19) પોતાના તાલુકાના એવોર્ડ વિજેતા શિક્ષકોના નામ :
- 20) પોતાના તાલુકામાં સામાજિક કાર્ય કરતી સંસ્થાઓના નામ :
💠 *'મારો તાલુકો, મારું ગૌરવ' સંગોષ્ઠીમાં સહભાગિતા માટેની પાત્રતા :* 💠
• ફક્ત ગુજરાત રાજ્યના
- ✓ શિક્ષકો - આચાર્યો ( સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા)
- ✓ સી.આર.સી.કૉ.ઑ. અને બી. આર.સી.કૉ.ઑ.
- ✓ કૉલેજના અધ્યાપકો
- ✓ D.EL.Ed., B.ed., DIET વ્યાખ્યાતાઓ
- ✓ B.ed. કરતાં વિદ્યાર્થીઓ
- ✓ M.ed. કરતાં વિદ્યાર્થીઓ
- ✓ M.Phil. કરતાં વિદ્યાર્થીઓ
- ✓ Ph.D. કરતાં વિદ્યાર્થીઓ
- ✓ D.EL.Ed. કરતાં વિદ્યાર્થીઓ
- ✓ કૉલેજ કરતાં વિદ્યાર્થીઓ
- ✓ આંગણવાડી વર્કર અને મુખ્ય સેવીકા
વધુ માહિતી માટે PDF ફાઈલ ડાઉનલોડ કરો. અહી ક્લિક કરો
*શિક્ષણકુંજના આયોજકો*
1) શ્રી દિનેશભાઈ ચૌહાણ : 9712824892
2) શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા : 9722500197
3) શ્રી રાજેશભાઈ ડાભી : 9099498094
4) શ્રી રાજેશભાઈ પટેલિયા : 9712948627
https://chat.whatsapp.com/Gdj5RUuVZmoCW67Fm1QHol
શિક્ષણ કુંજ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment