🌈 *શિક્ષણકુંજ દ્વારા આયોજિત*🌈
🪔 *રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🖥️ *તારીખ, વાર અને સમય*🖥️
*તા. 30/01/2022*
*રવિવાર*
*સમય : સાંજે 5:00 વાગ્યે*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🎤 *ખાસ સૂચના :*🎤
*ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*રજિસ્ટ્રેશન લિંક*
https://forms.gle/KdCgzFMZ2peycPzd8
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ*
*તા. 10/01/2022થી તા. 27/01/2022*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ઑનલાઈન કવિ સંમેલનના નિયમો રજિસ્ટ્રેશન લિંકમાં આપેલા છે.*
*નિયમો વાંચીને પછી રજિસ્ટ્રેશન કરવું.*
નિયમો :
(1) 10 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લઈ શકે છે.
(2) ઑનલાઈન કવિ સંમેલનમાં પોતાની સ્વરચિત રચનાનું પઠન અથવા ગાન કરવાનું રહેશે અને પોતાની રચના સ્વરચિત છે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે.
(3) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાની સ્વરચિત રચનાનું ફક્ત ગુજરાતી અથવા હિન્દી ભાષામાં પઠન અથવા ગાન કરવાનું રહેશે.
(4) ઑનલાઈન કવિ સંમેલનમાં ફક્ત ગુજરાત રાજ્યના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તે વ્યક્તિ જ ભાગ લઈ શકશે.
(5) ઑનલાઈન કવિ સંમેલન google meetના માધ્યમથી યોજાશે. તેથી ભાગ લેનાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં google meet એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી.
(6) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને આકર્ષક e-certificate (ઈ-સર્ટિફિકેટ) આપવામાં આવશે.
(7) ઑનલાઈન કવિ સંમેલનમાં આપની સ્વરચિત રચનાનું પઠન અથવા ગાન કરવા માટે 10 મિનિટનો સમય આપવામાં આવશે.
(8) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે તા.10/01/2022 થી તા.27/01/2022 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું.
(9) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 27/01/2022 છે.
(10) ઑનલાઈન કવિ સંમેલન તા. 30 જાન્યુઆરી, 2022 રવિવારના દિવસે સાંજે 5:00 વાગ્યે યોજાશે.
(11) કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશ, સંસ્કૃતિ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે એવી રચના રજૂ કરવી નહીં.
(12) ઑનલાઈન કવિ સંમેલન વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 97128 24892 માં સંપર્ક કરવો.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*🏵️" શિક્ષણકુંજ " ના સંચાલક શ્રી 🏵️*
*(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ*
મદદનીશ શિક્ષક
શ્રી ઉંટવેલિયા પ્રાથમિક શાળા
તા.થરાદ, જિ. બનાસકાંઠા
*(2) શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા*
મદદનીશ શિક્ષક
શ્રી જડસા પ્રાથમિક શાળા
તા.ભચાઉ, જિ. કચ્છ
*(3) શ્રી રાજેશકુમાર એન.પટેલિયા*
મુખ્ય શિક્ષક
શ્રી નવાનગર કુમાર પ્રા.શાળા
તા. નખત્રાણા, જિ. કચ્છ
*(4) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*
મદદનીશ શિક્ષક
શ્રી સારંગવાડા પ્રાથમિક શાળા
તા.અબડાસા, જિ. કચ્છ
*(5) શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા*
મોજીલા માસ્તર
શ્રી અવાણિયા કુમાર પ્રા.શાળા
તા.ઘોઘા, જિ.ભાવનગર
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*ઑનલાઈન કવિ સંમેલન વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 97128 24892 અથવા 9722500197માં સંપર્ક કરવો.*
PDF ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આપનું કવિ સંમેલનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment