શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

કળશ રંગોળી સ્પર્ધા, નવેમ્બર - 2023

 કળશ રંગોળી  સ્પર્ધા, નવેમ્બર - 2023








શિક્ષણકુંજ સાથે જોડાવવા માટેની દરેક લિંક એકજ પેજ પર  અહી ક્લિક કરો


🎍 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "કળશ" રંગોળી  સ્પર્ધા, નવેમ્બર - 2023


♦️વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે સોનેરી તક♦️


🎍🎍🎍🎍🎍🎍🎍🎍


👍 *સ્પર્ધામાં રંગોળી મોકલવાની તારીખ -* 


તારીખ : 01/11/2023 થી  તારીખ 22/11/2023 સુધી.


*🌹 પરિણામની તારીખ - 27/11/2023*


🔰 *"કળશ" રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.* 


*📌વિભાગ - 1*


ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ


*📌વિભાગ - 2*


કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો 


🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ : વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે* 🏆


પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 



🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ :*

*વિભાગ - 2 : કૉલેજથી આગળના તમામ સ્પર્ધકો માટે* 🏆



પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ


 *👉 "કળશ"  ઑનલાઈન રંગોળી સ્પર્ધાના નિયમો :* 


  1. ઘરના આંગણામાં રંગોળી બનાવવી.
  2. આ સ્પર્ધામાં બંને વિભાગમાં ત્રણ ત્રણ શ્રેષ્ઠ રંગોળીને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
  3. પુરસ્કારની રકમ વિજેતાઓના ખાતામાં ઓનલાઈન જમા કરવામાં આવશે.
  4. રંગોળી બનાવતાં હોય ત્યારે શરૂઆતનો ફોટોગ્રાફ, અડધી રંગોળી તૈયાર થાય ત્યારનો ફોટોગ્રાફ અને રંગોળી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારનો ફોટોગ્રાફ એમ કુલ ત્રણ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. 
  5. રંગોળીનો ફોટો પાડો ત્યારે સ્પર્ધક રંગોળી બનાવતા હોય તેવો એક ફોટો ફરજિયાત રાખવો.
  6. ઘરના આંગણામાં બનાવેલી રંગોળીના ત્રણેય ફોટોગ્રાફની નીચે ગુજરાતીમાં રંગોળી બનાવનારનું પૂરું નામ, ધોરણ, વ્યવસાય, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનું રહશે. જો આ માહિતી રંગોળીના ફોટોગ્રાફની નીચે લખેલી નહીં હોય તો રંગોળીને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
  7. રંગોળીનો ફોટોગ્રાફ સ્પષ્ટ હોવો જોઈએ.
  8. તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.
  9. કાગળમાં દોરેલી રંગોળી કોઈએ મોકલવાની નથી. ઘરના આંગણામાં દોરેલી રંગોળી જ મોકલવાની રહેશે.
  10. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
  11. જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને 'કળશ' રંગોળી સ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.
  12. સ્પર્ધકે રંગોળીમાં પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમનું ચિત્ર અવગણવામાં આવશે.
  13. દરેકે શિક્ષણકુંજના whatsapp ગ્રૂપમાં જોઈન થવું. રંગોળી સ્પર્ધા ને લગતી તમામ માહિતી માત્ર ગ્રૂપમાં જ શેર કરવામાં આવશે.
  14. નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે.






🎍🎍🎍🎍🎍🎍🎍🎍

 *રંગોળી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.* 

https://forms.gle/1ZjdtyRhSvzW5hSRA


🎍🎍🎍🎍🎍🎍🎍🎍

*"કળશ" રંગોળી સ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.*

🌸🌸🌸🌸🌸🌸🌸

*🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો*

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

 🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


 *PDF FILE  અહીંથી ડાઉનલોડ કરો



*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*

https://chat.whatsapp.com/GbXFAFpJkU3KWNPSLA9XHL




કળશ રંગોળી  સ્પર્ધા, નવેમ્બર - 2023 પરિણામ




પરિણામ;-;



પ્રમાણપત્ર 1 થી 3 નંબર  pdf અહી ક્લિક કરો


🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ : વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે* 🏆


પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 


































🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ :*

*વિભાગ - 2 : કૉલેજથી આગળના તમામ સ્પર્ધકો માટે* 🏆



પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ




*🌈શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની  ઑનલાઈન "સપ્તરંગી" રંગોળી સ્પર્ધામાં આપ સૌને પ્રમાણપત્ર એનાયત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.*🌈

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻


નીચે આપેલી લિંક ક્લિક કરીને આપ સૌ આપનું પ્રમાણપત્ર મેળવી શકો છો. 


પ્રમાણપત્ર ડાઉનલોડ કરો


https://drive.google.com/drive/folders/1hMBXQjsvFwdArhgkLKKmIbjquBiGWLAQ

💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻




*☀️"શિક્ષણકુંજ"* સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.




*💥ખાસ*


👉🏻દર મહિને *ફેસબુક ગ્રૂપ* માં Top-10  પોસ્ટ અને Commenter રજૂ કરવામાં આવે છે.


👉🏻દર બે મહિને શિક્ષણ ને લગતી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેક વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા સમગ્ર ગુજરાત સમક્ષ રજૂ કરી શકે 


👉🏻દરરોજ *દિન વિશેષ, જાણવા જેવું, જનરલ નૉલેજ, સુવિચાર, અવનવું, પંચાગ, આજની મહત્વની ઘટનાઓ* જેવી ઉપયોગી પોસ્ટ ગ્રૂપ માં જ મૂકવામાં આવે છે.






*💫શિક્ષણકુંજ બ્લોગ*  crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻


shixankunj.blogspot.com






*💫શિક્ષણકુંજ YouTube  ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે


https://youtube.com/channel/UCv-A4J3u-7hTyzXrakP5vZA




*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)


https://t.me/+EvC172FupI43NDBl




*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)


https://www.facebook.com/groups/604101860782564/?ref=share






*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*


https://chat.whatsapp.com/I04NYUAcq9H4E2NALRJFEq




*💫શિક્ષણકુંજ Instagram*


https://instagram.com/shikshankunj1?igshid=YmMyMTA2M2Y=






આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻


*☀️શિક્ષણકુંજ☀️*



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS